________________
પ૬૫
પરિસમાપ્તિ કરવી પડી બધું બાળીને નાશ કરવું પડયું અને હું ધર્મને સમાપ્ત કરૂં છું એવું જાહેર કરવું પડયું ન કરે તે બિચારો શું કરે ? આંતરિક સંઘર્ષની જવાલા અત્યંત ખતરનાક હતી. ખૂન કરવું કરાવવું ત્યાં સુધીનો સંઘર્ષ હતો. મારા મારી તથા કાપા કાપી માં તેને અંત હતું. છેવટે રાગી દ્રષીઓની ભેગ-લીલાનું આ પરિણામ આવે છે. આથી ત્યાગ ધર્મ જ શ્રેષ્ઠ છે. વીતરાગી સર્વજ્ઞ ભગવાન જ સર્વશ્રેષ્ઠ, સાતમ, લેકે.ત્તમ મહાપુરૂષ છે. આથી આપણે ભગવાન પણ કેવા માન્યા છે? અરિહંત ભગવાન “અરિ એટલે શત્રુ ! આમના આંતર શત્રુ અર્થાત્ રાગ દ્વેષ “હંત” એટલે હણ્યા છે; ક્ષય કર્યા છે. જેમણે પિતાના રાગ દ્વેષનો સર્વથા ક્ષય કર્યો છે. તેમને જ આપણે ભગવાન કહીએ છીએ ભગવાનનું બીજુ વિશેષણ વીતરાગ છે.
વિત ઃ ૨૧ : ચમત્ સ : વૌતરાઃ એટલે કે જેમાંથી રાગ સર્વધા ચાલી ગયેલ છે તે “વીતરાગ રાગ અને છેષ બંનેથી રહિત છે. પરંતુ ટૂંકમાં રાગના એક શબ્દથી બીજા દાના નામે પણ સમજી લેવા જોઈએ. એટલે પ્રભુમાં એક પણ દેવ નથી અને સર્વ ગુણે પૂર્ણતાથી સમાણ છે, માં જ વાત શ્રી ભકતામર સ્તોત્રમાં બતાવી છે કે,
को विस्मयोडन यदि नाम गुणैरशेषैः, त्व सश्चितः निरवकाशतया मुनींश; दोषैरुपत्तिविविधाश्रय जातगवैः, स्वप्नांतरेडपि न कदाचिदपीक्षितोडति.
હે પ્રભુ ! એમાં આશ્ચર્ય શું છે કે જે સમરત ગુણે વડે બીજે જગ્યા નહિ મળવાથી (નિરવકાશયા) તું આશ્રય કરે છે ! અને વિવિધ પ્રકારના સર્વ જેમાં આશ્રય લીધે હોવાથી ગર્વિષ્ઠ થયેલ દો ઘડે કયારેય સ્વપ્નમાં પણ તું જોવા નથી ! ! ! આમ પ્રભુ એ ગુણને ભંડાર છે અને માટે જ ગુણ પૂજા કરવાની છે એ ત્રણ રીતે થાય ગુણની પૂજા, ગુણ માટે પૂજા અને ગુણો વડે પૂજા. પ્રભુ ગુણવાન છે માટે પૂજા કરવાની છે, એટલું પૂરતું નથી. આપણામાં ગુણ પ્રાપ્ત થાય તે માટે ગુણોનું આલંબન લેવાનું છે અને પછી ક્ષપશમ ભાવે ગુણે કેળવીને તે તે ગુણે વડે પ્રભુની પૂજા કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org