________________
૫૪
*.
મિથ્યાત્વની દશામાં બેઠેલા છીએ આથી સંસારના રાગ આજે જોકે સર્વથા ન પણ છૂટ પર તુ થાડા-થાડે આછે! પણ થાય તે પણ દવા ફાયદો કરી રહી છે— અસર કરી રહી છે એમ સમજીએ,
રાગને ઘટાડવાને માટે સૌથી પહેલા તે તમારે વીરાગી–વૈરાગી ના સંગ કરવા જોઈએ. સંત સમાગમમાં વૈરાગ્ય ભાવના વધારીએ. વૈરાગી તરફ રોગ વધારીએ તે સંસારી– રાગીના ઉપરના રાગ જરૂર ઘટશે-આ થશે. આ જગતને નિયમ છે કે- એકની ઉપર રાગ આછે. થાય તે. ખીજા ઉપર રાગ વધી શકે છે અથવા એકની ઉપર રાગ વધે તે સ્વાભાવિક રીતે ા પરના રાગ ઘટી જાય. જેમ કે તમારી પત્નીને તમારા ઉપર પ્રેમ કયારે એછે! થાય છે? જ્યારે મીજા કૈાઈની સાથે પ્રેમ થઈ જાય છે ત્યારે આછો થાય છે. બીજા પર પ્રેમ વધવાથી તમારા ઉપર પ્રેમ એઠે થતે જાય છે. જો કે કૃત્રિમતા વધારે દેખાશે..તેવી રીતે કોઈ પુરૂષને કોઇ અન્ય પ્રેમિકા પર પ્રેમ. વધે છે ત્યારે પેાતાની પત્ની પરથી પ્રેમ આ થઈ જાય છે. આ જ જગતની વિચિત્રતા છે રાગની નદી સૌંસારમાં આવી રીતે વહે છે.
હવે તમે પણ આ નિયમ ઉપર ચાલે તમે સ’સારના રાગ આદેશ. કરવા ઘટાડવા ઈચ્છે છે તેા વીતરાગી અરિહંત ભગવાન પર રાગ વધારે. રાગો દ્વેષી દેવ-દેવીએ પર અથવા જે વીતરાગી સર્વજ્ઞ નથી
એવા ભગવાન પર રાગ ન વધારા કેમ કે તે સ્વયં જ રાગદ્વેષથી ભરેલા છે. એ તેમના જીવન ચરિત્રમાં સ્પષ્ટ જોવા મળે છે. રાગીદ્વેષી દેવ (ભગવાન) રાગ-દ્વેષની લીલા પર જ ચાલે છે. તેમને માનીએ એટલે પેાતાના જ રાગ દ્વેષને સ ંસાર વધારવા જેવે છે. જેને પેાતાના રાગ-દ્વેષ છે!ડવા છે તેણે રાગી-દ્વેષી દેવ તરફથી કેાઈ પ્રેરણા પ્રેત્સાહન અથવા ઉપદેશ પણ મળવાના નથી વિચારે ! આજના કળીયુગના ભાગી ગયેલા ભગવાનની કઇ દશા થઈ? અરે ! પોતાની જાતને ભગવાન કહેવડાવવાળા બિચારા ભગવાનની તથા ભગવાન બની બેઠેલાના અનુયાયીઓની શી દશા થઈ ? જીવન બરબાદ થઇ ગયું . કેટલાયનુ શીયળ ચારિત્ર ભ્રષ્ટ થઈ ગયુ` માત્ર મનમાં દખાયેલી વિષચવાસનાની તૃષ્ણાને તૃપ્ત કરવાને આ માગ હતા. આના દેહની ભૂખ સ તાષવા માટેના વિકલ્પ રૂપ ચત્ર માત્ર હતું. આવા ધર્મ ટકી શક્તો નથી છેવટે પેાતાના જ હાથે પેાતાને પેાતાના ધમની
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org