________________
૫૨૩
રાગ કરી
ઉપર અધિક રાગ છે. આ પ્રશ્નના જવાખ શુ તમે સંસારમાં જુએ ચાલતુ જ હાય
રામના ત્યાગ કરી અને ત્યાગના કયારેક એ પણ વિચારી કે તમને બીજા અથવા ખીજાને તમારા ઉપર અધિક રાગ છે ? છે? ખીજાને મારા ઉપર કેટલેા રાગ છે ? એ તે જ છે. તમારી ગેરહાજરીમાં પણ મધાતુ મધુ કામ છે. તમારી હાજરીમાં પણ બધાં બધું કરતાં જ હોય છે. ખાય છે, પીએ છે, આનંદ કરે છે એવું તેા છે જ નહી કે તમારા વગર સંસાર ચાલી નથી શક્તો, મધું જ ચાલે છે, છતાં પણ તમે એવુ માની લીધુ છે. રાગવશ તમને તમારી માન્યતા એવી થઈ ગઈ છે કે માશ વગર સ`સાર ચાલવાને જ નથી, તેથી તમને બીજા ઉપર રાગ વધારે છે. આ પુણ્ શકય તા છે કે તમને ભ્રમ હાઇ શકે અ ંતે તેમાં વિશ્વાસઘાત હોય છે.
આથી રાગના ત્યાગ કરવા જ પડશે અને રાગના ત્યાગ કરવા માટે પ્રથમ તા ત્યાગ ( ત્યાગધ ) ને રાગ જાગૃત કરવા પડશે. આથી તમારે ત્યાગી-તપસ્વીઓના રાગ તા કરવા જ પડશે અને તેના રાગ થશે ત્યારે ત્યાગના રાગ જાગશે ત્યાગધમ કેટલા ઊંચા છે ? એમાં કેવી મજા છે? એ ત્યારે અનુભવમાં આવશે ત્યાગ આત્મકલ્યાણકારક છે. જ્યારે રાગ ઘાતક અને અધનકર્તા છે.
વીતરાગને રાગ કરેા વોરાગી (બૈરાગી) ના રાગ કરા—
એકાએક સથા તે રાગ છૂટવાના નથી. આથી પહેલેથી જ ચાડા-થાડા આછા કરતા જઈએ. હવે એછે કઈ રીતે થશે ? એમ વિચાર કરીને માથે હાથ દઈ ને ચિંતા કરતા રહેશેા તે પશુ કંઈ નહી થાય તેની પ્રક્રિયા ઘણી સરળ સીધી- સાદી અને સહેલી છે તમે ધમ તરફ રાગ વધારતા જાએ સ્વાભાવિક છે કે ધીરે-ધીરે સંસાર તરફના રાગ ઘટતે જશે અને ઊલટું કરીએ તે! જો તમે ધના રાગ ઘટાડતા જથ્થા તે સંસાર તરફના રાગ વધતા જશે. તેથી તમારે શું કરવું છે? કેશને રાગ વધારવા છે અને કાના ઘટાડવાના છે? એના નિણૅય તમારે જ કરવા જોઈએ. સંસારના રાગ તે અનાદિકાલથી કરતાં જ આવ્યા છીએ આથી જ તેા અનાદિની રાગદ્વેષની ગ્રંથી (ગાંઠ) ખંધાઈ ગઈ છે જે હજી પણ છૂટી નથી. જેના કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org