________________
પપ૩
ઝેરની અસર લાંબા કાળ પછી થતી હોય છે. પણ જ્યારે ઉંદર કરડતો ફાય છે. ત્યારે પણ ઘણું મીઠું લાગે છે. જેવી રીતે ખુજલીનું દર્દ થયું હોય અને ખંજવાળ કરવામાં આવે તે તે ગમે છે, તેવી રીતે રાગ લોકેને ઘણે ગમે છે, ઈષ્ટ લાગે છે. પરંતુ દ્વેષ તે કડવે ઝેર જે લાગે છે. પરંતુ ઘણું ઝેર સ્વાદમાં મધુર હોય છે અને યમરાજાને 'ઘર પહોંચાડતા વાર પણ કરતાં નથી. જંગલમાં વિપાકનું ફળ જેવા મળે છે. તેવામાં અત્યંત લાલ, રદર નયનરમ્ય હોય છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ ઝેરી હોય છે. તે ખાતાં જ મનુષ્ય મૃત્યુના શરણે પહોંચી જાય છે. સગપણ કિંપાકના ફળ જે છે રાગનું સ્વરૂપ રમણીય હોય છે. એને ઉપગ આહલાદજનક હોય છે પરંતુ એની ઝેરી અસરથી ભવ પરંપરા વધતી હોય છે. એનાથી સંસાર લીલાછમ રહે છે. આથી જ રાગએ Slow Cold Poision છે. ન હવે વિધાયક દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ વિચારીને પછી રાગના ફળને વિચાર કરે. આત્માનું સ્વરૂપ કેવું છે? અનંત જ્ઞાન દર્શન ચારિત્રદિ સ્વરૂપવાન આત્માને રાગની જરૂરિયાત જ કયાં છે? આથી આત્માએ તે પિતા ને શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવું જોઈએ. આમાએ સ્વની સાધનામાં સ્વરૂપ રમતામાં સ્થિર રહેવું જોઈએ. પરંતુ આમાં રાગભાવમાં આવીને મહદશાને વશ થઈને પિતાનું કર્તવ્ય ભૂલો જાય છે. અને બાહ્ય મૂઢ પદાર્થો પ્રત્યે મૂઢ બને છે અને પોતાનાથી ભિન્ન એવી સજાતીય વ્યક્તિઓ અને વિજાતીય પદાર્થો પ્રત્યે રાગને આધીનપણે આશકિત રાખીને પિતાને જન્મ બગાડે છે. જો તમે આધ્યાત્મિક દષ્ટિકોણથી આત્મ સ્વરૂપના દૃષ્ટિકોણથી રાગને જેશે. તે આત્માને રાગ એ પિતાને ખતરનાક શત્રુ જરૂરથી લાગશે. ભયંકર નુકશાન પ્રદ સાબિત થશે અને જો તમે સંસારનો દૃષ્ટિકોણથી રાગને તપાસશે તે તે સ ર લાગશે અને આ જ કારણથી ભલભલા સાધકે. પણ ૨ગને ઓળખી શકતા નથી. તીવ રાગવશ દેવભવ પણ બગડે છે.
- ચારે ગતિમાં સ્વર્ગ ગતિએ ઉત્તમ છે. દેવગતિમાં પણ વૈમાનિક કપ પન્ન અને કપાતીત દેવલોક અનુક્રમે વધારે સુખી અને શ્રેષ્ઠ મનાય છે. કપાન્ન દેવલોકમાં ૧૨ દેવલોક છે અને તેની ઉપર કલ્પાતીત દેવલોકના ૧૪ દેવલોક અત્યંત ઊંચી કક્ષાના છે. જો કે દેવક એ ઉત્તમ ગતિ છે. પરંતુ કપપપન્ન દેવકના બાર વિભાગમાં રાગ--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org