________________
૫૪૧
•
વગેરે છે એમાં પણ મારા પણાની મમત્વ બુદ્ધિ ઉત્પન્ન કરાવી. મારુ માનવાના ભાવ થયે, અને જીવની આશક્તિ વધી અને તે સ્રી વગેરેમાં મુખ્ય બન્યા એવી રીતે જે અનંત સુખ મારા પેાતાનામાં પડેલું છે, એને ભુલાવી જે માહ્ય જડ પૌદ્ગલિક, ભૌતિક પદાર્થ છે. એમાં જીવને મુગ્ધ બનાવ્યા અને જીવે આજ માની લીધું છે કે આ ખાહ્ય જડ પદાર્થની પ્રાપ્તીમાં અને એના ઉપભાગમાં જ સુખ છે, મજા છે, અને પરિણામ એ આવ્યુ કે જીવ આજ દિવસ સુધી ભાન ભૂલીને જડ અને પૌદગલિક પદાર્થાંમાં શ્રી પુત્રમાં જ મેાહ રાખી, આશકત થઈને બેઠા છે. અરે ભાઈ ! મદિરાના નશે! દસ-વીસ કલાક પછી પણ ઉતરે અને માણસ ઠેકાણે આવે છે. પછી એ વિચારવા લાગે છે. પણ માહનીય કર્મોનેા નશા તે આજ સુધી ઉતર્યાં નથી. આજ સુધી પણ જીવ ભાનમાં શુદ્ધિમાં નથી આવ્યેા. આથી મંદિરાથી પણુ કેટલું ભારે ખતરનાક મેાહનીચ કમ છે. અનન્ત જન્મ પણ જીવ અત્યાર સુધી ભાનમાં નથી આવ્યા. ઠેકાણે નથી આવ્યે. આમા પેાતાના મૂલ સ્વભાવમાં હજી સુધી પાછે. નથી ફર્યાં ! આ કેવી ભયાનક માહ દશા છે.
વીત્યા પછી
રાગના પર્યાયવાચી નામ :
इच्छा मूर्च्छा काम, स्नेहा गाये ममत्वमभिनन्दः अभिलाष इत्यनेकानि રામપાંચ-રચનાનિ ||
પ્રશમરતિમાં વાચકવજી જે શબ્દાને રાગના પર્યાયવાચી રૂપમાં બતાવી રહ્યા છે એને જોઈને જરૂર આશ્વય થશે કે રાગની માત્રા કચા કયા શબ્દોમાં કેટલી સમાઈ છે. તે છે ઇચ્છા, મૂર્છા, કામ, સ્નેહ, અભિનન્દ અભિલાષા અને રતિ, અનુરાગ, તૃષ્ણા, આસક્તિ ममत्व પ્રેમ વાત્સલ્ય વગેરે રાગના પર્યાયવાચી નામ છે. જુએ, લગભગ આ શબ્દો આપણા ઉપચાગમાં હંમેશાં આવે છે અને સંસારના સર્વ જીવ પ્રાય : આ શબ્દોના અથની પ્રવૃત્તિમાં કયાંયને કયાંય ફસાયેલા હાય છે, અંધાયેલા હાચ છે. વસ્તુની પ્રાપ્તિ એટલે કે સુંદર સ્ત્રી વગેરેની પ્રાપ્તિમાં જે રાગ થાય છે. એને ઇચ્છા કહે છે ખાદ્ય પદાર્થા જોડે એકમેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org