________________
૫૪૦
જડ ભૌતિક પદ્ગલિક પદાર્થો ઉપર રાગ રાખવો એજ મેહદશા છે! સ્વભાવદશા સ્વગુણેમાં રક્ત રહેવું. સ્વસ્વરૂપમાં જ મસ્ત રહેવું એજ આત્માનું ચારિત્ર ગુણ છે. આત્મા (એટલે બ્રહ્મ) તેમાં લીન રહેવું. તે અવસ્થામાં જ ચાલવું, ગતિ કરવી (લીન રહેવું) એજ ચારિત્ર ગુણ છે, આ અનન્ત ચારિત્ર રૂપ ગુણ છે. પરંતુ મેહવશ જીવ સ્વભાવ, સ્વ સ્વરૂપ જોડીને બાહ્ય પદાર્થોના મેહમાં ગયે, ત્યાં ફસાયે, એજ જીવની મેહદશા છે. ચારિત્રગુણની ઉપર જ (રજકણ, ધૂળકણ] કામણ વર્ગણ) નું આવરણ આવ્યું, તે મેહનીય કર્મના નામથી ઓળખાય છે, જીવને પોતાનાથી ભિન્ન બાહ્ય પદાર્થ પર મોહમમવ એજ મેહનીય કર્મ છે, ચાહે તે ભલે જીવ દ્રવ્ય હોય કે અજીવ દ્રવ્ય હોય, ત્યાં જે મારા પણાની, મમતવ બુદ્ધિ,અધિકારી બુદ્ધિ અથવારાગ-આશક્તિ ભાવના એ જ મેહનીય કર્મ છે. મોહનીય કામે શું કર્યું?
મદિરા-દારૂએ શું કર્યું? જે વિવેકી સીધા સમજદાર મનુષ્ય હતે-દારુ પીતા જ તે ભાન ભૂલી ગયે. વિવેક દશા ભૂલી ગયા અને ન બોલવા જેવું બોલવા લાગ્ય, ન કરવા જેવું વર્તન અને બિભત્સ
ચેષ્ટા કરવા લાગ્યો. માને પાની અને પત્નીને મા બહેને ભાભી અને ભાભી અને બહેન, છોકરીને બહેન અને પતની એવી રીતે જેમ તેમ ઉંધુ માની ને બોલવા લાગ્યા, અને વ્યવહાર પણ એ કરવા લાગ્યું જે મદિરા પાનનું પરિણામ છે. ઠીક એવું જ અર્થાત્ મદિરાપાનની જેવું મેહનીય છે. મેહનીય કમેં પણ
જીવને પોતાનું ભાન ભુલાવી દીધું છે. સ્વ સ્વરૂપ–સ્વગુણ, સ્વભાવદશા ભુલાવી દીધી અને વિભાવદશામાં લઈ ગયા જે મારુ નથી તેને મારુ મનાવ્યું, જે મારાથી ભિન્ન છે. મારાથી ભિન્ન જાતિનું છે, જડ છે, જે મારાથી ભિન્ન વિપરીત ગણવાળું છે, વર્ણ –ગંધ-રસ-સ્પર્શવાળું છે. એમાં મમત્વ ઉત્પન્ન કરાવ્યું. એમાં મારાપણને ભાવ ઉત્પન્ન કરાવ્યા. સ્વતંગ ભિન જે સ્ત્રી નપુંસક
મદિરા જેવું
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org