________________
૫૩૯
જેમ સૂર્યની સામે વાદળ આવી જવાથી સૂર્ય નહી વાદળ દેખાય છે. ચા-દૂધની તપેલી ઉપર ઢાંકણ આવવાથી હવે ફક્ત ઢાંકણુ, જ દેખાય છે. ઘરની ટાઈલ્સ પર ધૂળ-રજકણુ આવવાથી ફક્ત ધૂળ જ દેખાય છે, આજ દશા જીવની થાય છે, આઠ તપેલા પર રાખેલા આઠે (આવરણ) આચ્છાદક ઢાંકણાની જેમ આત્માના આઠ ગુણેા પર આઠ આવરણ આવી જાય છે, આઠ આવરણુ જ આઠ કના નામથી ઓળખાય છે.
આઠ ગુણોના આવરણ ૮ કમ :
આત્માના આઠે ગુણ,
37
(૧) અનન્ત જ્ઞાન ગુણનું આચ્છાદન (ર) અનન્ત દશન ગુનુ (૩) અનન્ત ચારિત્ર ગુણનુ
(૪) અનન્ત વીય ગુણનુ (૫) અનામી અરુપી ગુણનુ (૬) અગુરુ લધુ ગુણનું (૭) અનંત (અવ્યાબાધ) સુખ (૮) અક્ષય સ્થિતિ ગુણનું
""
Jain Education International
""
""
""
""
""
આઠ કમ જ્ઞાનાવરણીય કમ દનાવરણીય કમ માહનીય કમ
અંતરાય કમ
For Private & Personal Use Only
નામકમ
ગાત્રકમ
અનત ચારિત્ર ગુણનું આવરક માહનીય કમ આત્માના આઠ મુખ્ય ગુણેમાં ત્રીજો ગુણ અનન્ત ચારિત્ર છે. એનું ખીજુ નામ ચથાજ્યાત સ્વરૂપ છે. સત્ત કેવળી ભગવત્તાએ આત્માનુ જે શુદ્ધ સ્વરૂપ અતાવ્યુ છે. એવા વિશુદ્ધ સ્વરૂપમાં આત્માનું રહેવું એજ યથાખ્યાત રવરૂપ ગુણ છે. અર્થાત્ આત્માના પેાતાના મૂળભૂત શુદ્ધ સ્વરૂપમાં, સ્વભાવ દશાની રમણતામાં લીન-તદ્દીન રહેવુ! પરંતુ રાગ-દ્વેષના આધીન (વશ) થઈ ને આત્મા સ્વ સ્વરૂપ રમણતાને, સ્વભાવ દશાને છેડીને મહાર વિભાવદશામાં જાય છે એ જ આત્માની રાગ-દ્વેષની પ્રવૃત્તિ છે. અને એનાથી મેાહુ-મમત્વ ઉલ્લેા કરે છે. સ્વેતર બાહ્ય
વેદનીય ક
આયુષ્ય ક્રમ
www.jainelibrary.org