________________
પ૩૮
એક એક પ્રદેશ પર અનંત અનંત કામેણુ વગણને ઢગલે થઈ ગયા છે. એ જ કર્મ છે. તે કેમ આત્માને પોતાને બાંધે છે. રાગ-દ્વેષની ક્રિયા (પ્રવૃતિ) થી જ બાંધે છે. વંદિત્ત સૂત્રમાં કહ્યું છે કે –
gવું કવિદં વ ાવોસ સમકિન્ન ?'
રાગદ્વેષથી ઉપજિત કરેલ આઠ કર્મ અને પ્રશમરતિકાર પણ સ્પષ્ટ કહે છે કે –
रागद्वेषोपहतस्य केवलं कर्मबन्ध एवास्य । नान्यः रवलोऽपि गुणोऽस्ति या परोह च श्रेयान् ॥
રાગ અને દ્વેષથી યુક્ત જીવને ફક્ત કર્મ બંધ જ થાય છે. એના સિવાય થોડે પણ ગુણ નથી થતું. અર્થાત્ રાગ-દ્વેષની પ્રવૃતિમાં શેડો પણ ફાયદો નથી થતા. જે આ લોક અને પરલોકમાં લાભકારી કલ્યાણકારી થાય. આથી આ રાગદ્વેષની પ્રવૃતિમાં પડવાથી જીવ આત્માની ઉપર એક એક એવા આવરણની જાળ બિછાવી દે છે કે જેથી આત્માના સર્વ ગુણ ઢાંકી દે છે. આચ્છાદિત કરી દે છે અને પછી આત્માના ગુણ નહી પણ બહારનું આવરણ માત્ર દેખાય છે.
આવરણ (આચ્છાદક)
A
B 3
C 3
3 |
(
-
.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org