________________
૫૦૭, પરંતુ એને મારવાવાળો લાકડી લઈને ઉભે છે, લાકડીને ઘા કરશે તે પણ તેને ખ્યાલ નથી રહેતું. તેજ રીતે લેભાન્યને પણ માત્ર પૈસા જ દેખાય છે. પરંતુ પૈસાની પાછળ છૂપાયેલી આપત્તિ-વિપત્તિ નથી દેખાતી. ઘણીવાર આમ પણ જોવામાં આવે છે કે સંપત્તિની પાછળ આપત્તિ ઘણી છૂપાયેલી છે. પ્રાયઃ સંપત્તિ–આપત્તિને ખેંચીને પોતાની સાથે જ લાવે છે.
લેભાવિષ્ટ ધન-ધાન્ય સંપન સંપત્તિવાન શેઠને રાત્રીને વિષે એક વખત દેવીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે શેઠજી ! હું કાલે તમારા ઘરેથી વિદાયગિરી લેવા માંગું છું. તમારે અને જે માંગવું હોય તે જતાં જતાં પણ હું આપવા તૈયાર છું પ્રાતઃકાળે ઉઠીને શેઠે ધર્મપત્નિ અને વહુઓને આ વાત કહી જણાવી અને સાથે સાથે એમ પણ કહ્યું કે જે માંગવું હોય તેનું લીસ્ટ બનાવીને તૈયાર કરે. આજે રાત્રે લક્ષમીદેવી આવશે તે હું તેને આપી દઈશ. તેના અનુસારે લક્ષ્મી આપવા તૈયાર છે. ચારે વહુઓએ લીરટ બનાવવું શરુ કર્યું. સેનુંચાંદી-ઘરેણાં વગેરે માંગવા છે. તેમણે લખ્યું કે સેનાને સુમેરુ પર્વત, ચાંદીને પર્વત–સોના-ચાંદીની ખાણે હીરા-રત્નની બધી જ ખાણે માણેક–પનાના ઘરેણાં વગેરે, બધી જ જાતની બધા રત્નોની ખાણે વિવિધ પ્રકારના ઝવેરાત, સર્વ પ્રકારના આભૂષણ અને સેનાની વીટીઓ ચાંદીના અલંકાર વિગેરે બધું જ આપજે. સર્વ પ્રકારના સર્વ કપડા પણ આપવામાં આવે! સર્વ પ્રકારના ધાન્ય, અનાજ, કઠોળ વિગેરે જેટલું પણ આ પૃથ્વી ઉપર છે તે બધું જ આપવામાં આવે. બધા જ પ્રકારની ધાતુઓથી બનેલા બધા જ વાસણે વિગેરે પણ અવશ્ય આપવામાં આવે. આ પ્રમાણે વહુઓએ મેટું લીસ્ટ બનાવ્યું. આટલું તે લખ્યું અને પછી વિચારવા લાગી કે ખરેખર તે બુદ્ધિથી એક જ વારમાં એવું માંગી લઉં કે અમારી સાતમી પેઢીને છોકરો પણ સેનાના પારણામાં ઝૂલે !!! આવી વિવિધ પ્રકારની માંગણીઓથી તૈયાર કરેલું લીસ્ટ શેઠને આપ્યું. શેઠ પણ રાતના લક્ષ્મીદેવીને લીસ્ટ આપવા માટે ઉત્સુક થઈને બેઠા હતા. ત્યાં તે લક્ષમીદેવી પધાર્યા. શેઠે તે યાદી આપી. લક્ષ્મીદેવીએ તે લીસ્ટને સાવધાનીપૂર્વક વાંચી લીધું અને પછી કહ્યું, જુઓ શેઠજી ! હમણું પહેલાં એક વસ્તુ લઈ આવું છું, પછી બીજી વસ્તુની વારી આવશે ત્યારે તે લઈ આવીશ. એમ કહી શકમીજી સોનાને મેરૂ પર્વત લઈને પધાર્યા અને શેઠને વિનંતિ કરી કે લે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org