________________
૪૭૨
આંખના નિષ્ણાત તીખને કાન નાકના દર્દીનું જ્ઞાન હેતુ નથી તેમ મનાય છે. પરંતુ તે M, B. B, S. તેા છે. તેથી તેને સારા શરીરની સામાન્ય જાણકારી તે હાય છે. છતાં તે નિષ્ણાત એક જ વિષયને ગણાય છે. તે પ્રકારે જીવમાં અલ્પાષિક કષાય તા હાય છે. છતાં એક કષાયની વિશેષતા હોય ત્યાં બીજા કષાય ગૌણપણે હાય છે. તેથી કરીને એમ કહેવાય છે કે સ્ત્રીમાં માયા-કપટ વૃત્તિ અધિક હોય છે, અર્થાત્ જન્મજાત હેાય છે. તે પ્રમાણે લાભ પણ હેાય છે. ગમે તેટલા અલકાર મળે તેા પણ સતેષ થતા નથી.
માયા-કપટ કરવામાં સ્ત્રીએ ચતુર હાય છે. કોઈવાર પડેાશી સાથે કાઈ પ્રંસગ પડચે! હાય તે તે પતિને ચૂપ રહેવાની સલાહ આપે છે અને માયા કરીને પડોશી સાથે પ્રસંગને પતાવી દે છે. એ પ્રકારે સગા સબ'ધીમાં પણ પેાતાના સ્વાર્થ સાધવા માયાને મુખ્ય કરીને સ્ત્રીએ કાચ સિદ્ધ કરે છે. પતિ શાંતિથી આ સજોયા કરે છે, તેને એવા માયા કપટ કરતા આવડતું નથી. તેથી પત્ની સવ ખાજી સંભાળી લે છે, પડેાશીને દાવ પેચમાં લેવાની કુશળતા તેનામાં હોય છે. મેટા ન્યાયાધીશ જેવા ચતુર પુરુષ પણ પાતાની શ્રીમતીની પાસે હાર ખાઈ જાય છે. ઠંડા ખરફ જેવા થઇ જાય છે, ભલે સુપ્રીમ કોર્ટમાં સૌ સલામ ભરે પણ ઘરમાં તેનું કંઈ ઉપજતું નથી.
સ્ત્રી ચરિત્ર અને માયાજાળ –
માયાવી વૃત્તિને કારણે સ્ત્રી ચરિત્રનું સ્વરૂપ વિકૃત હેાય છે. બ્રહ્મા પણ તેનુ' માપ કાઢી શકતા નથી. હિમાલયમાંથી નીકળેલું નાનુ ઝરણુ` કેવા માગે થઇ નદી અનીને સમુદ્રને મળશે તે કહેવુ સરળ છે પણ સ્ત્રી કેવી ચાલ ચાલશે તે બતાવવુ અઘરુ છે. પાણીમાં ચાલતી માછલીની પાછળ નિશાની મળતી નથી. આકાશમાં ઉડવાવાળા પક્ષીનુ ચિન્હ મળતું નથી તેમ માયાવી સ્ત્રીની ચાલ, ચરિત્રની નિશાની પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. શ્રી જ્યારે માયા-પ્રપંચમાં પડે છે ત્યારે ચતુર પુરુષા પણ તેમાં માછલી જાળમાં ફસાય તેમ ફસાઈ જાય છે.
જૂના યુગની વાત છે. રાજા પ્રદેશીની પત્ની સૂકાન્તા રાજા પ્રત્યે અત્યંત પ્રેમાસક્ત હતી. પરંતુ નાસ્તિક રાજા પ્રદેશી જ્યારે કેશીસ્વામીથી ધર્મ પામીને આસ્તિક ખની વ્રત નિયમ ધારણ કરવા લાગ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org