________________
૨૭૭
તિય ચ ગતિમાં મૈથુન : સેવન –
''
તિર્યંચ ગતિમાં વિકલેન્દ્રિયમાં પણ ઘણીવાર જોયું છે. એક માખી પણ બીજી માખીની ઉપર બેસીને પેાતાની કામની ઈચ્છા પૂર્ણ કરે છે. એ રીતે પશુ-પક્ષી રૂપ તિય`ચ ગતિમાં પણ મૈથુન સેવનની પ્રવૃત્તિ સતત દેખાય છે. મનુષ્યની જેમ જ પશુ-પક્ષીઓમાં કામ પ્રવૃત્તિ છે. એ કારણથી કહેવાયુ છે કે “ બાર-નિદ્રા–મયમૈથુન ૨ સામાન્ય મેતન પશ્ચમિનાળામ્! આહાર, નિદ્રા, ભય, મૈથુન એ ચારે સંજ્ઞા, ચારે વૃત્તિએ, ચારે પ્રવૃત્તિએ મનુષ્ય અને પશુ-પક્ષીઓમાં સમાનરૂપે પડી છે. ચકલા ચકલીમાં પણ આ ક્રિયા આપે જોઈ હશે. કાળી દાઢીવાળા ચકલા (પુલિ'ગ) હૈાય છે અને દાઢી વગરની ચકલી (શ્રીલિંગ) હાય છે. ચકલા-ચકલીની ઉપર, કબૂતર-કબૂતરીની ઉપર ચઢીને-બેસીને પેાતાની ભાગની ઈચ્છા પૂરી કરે છે. એ રીતે પાડા-ભેંસની સાથે, મળદ—ગાયની સાથે બકરા-ખકરીની સાથે એ રીતે પશુ-પક્ષીમાં સર્વ તિયાઁચ જીવ મૈથુન સેવન કરે છે, કામની ઈચ્છા પૂર્ણ કરે છે.
તિય ચ પશુ-પક્ષીઓમાં તે કેઈ ભેદજ્ઞાન જ નથી અને કેઈ પ્રકારનું વિવેકજ્ઞાન નથી, એક કૂતરીએ ૪-૬ બચ્ચાંને જન્મ આપ્યા. તેમને પેાતાનું દૂધ પીવડાવીને મોટા કર્યાં. એક દિવસ તે જ કૂતરીના બચ્ચા મેાટા થઈને ભૂલી જાય છે કે આ અમને જન્મ આપનારી માતા છે અને તેની સાથે જ પેાતાની કામવાસના સ ંતાષવાનું પાપ કરે છે, એટા જ માની સાથે સભાગ કરે છે. બકરીનુ બચ્ચું અકરું થતુ મેટું થાય છે કે પેાતાની કામવાસના જાગ્રત થાય છે અને તે પેાતાની જ જન્મદાતા માતા બકરીને પણ છેડતું નથી અને તેની સાથે મૈથુન સેવન કરે છે. આ સ્થિતિ પક્ષીઆમાં પણ છે. કબુતરી માળા મનાવીને ઇંડા રાખે છે, ઇંડાનું સેવન કરે છે. બચ્ચાં મહાર નીકળે છે કબુતરી એ બચ્ચાંને પાતાનું દૂધ પીવડાવીને મેટા કરે છે. એક દિવસ તે કબુતર પેાતાની જ જન્મદાતા માતા કબુતરી સાથે મૈથુન સેવન કરીને પેાતાની કામની ઇચ્છા પૂર્ણ કરે છે. એ રીતે તિયચ પશુ-પક્ષી ગતિમાં નામ માત્ર પણ વિવેક નથી. ત્યાં માતા-બહેન-ભાઈ-માપનું ટોઈ ભેદજ્ઞાન જ નથી અને ભેદની મર્યાદા પણ નથી...એ કારણુથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org