________________
૩૨૯
પછી ત્યાંથી નીકળ્યા અને દુષ્કર દુષ્કરકારક હૈ સ્થૂલિભદ્ર! ધન્ય છે તમને !...આ રીતે ગુરૂના મુખથી પ્રશંસાને પાત્ર બન્યા આજે કામી વિષયાસકત ભાગી આવા પ્રખલ શક્તિ સમૂહ આદર્શ મહા પુરૂષાનુ પ્રભાત સમયે અને સૂતી વખતે સ્મરણ પણ કરે તે જીવન ધન્ય બની જાય. જીવનમાંથી વિષય વાસનાને તિલાંજલિ આપવામાં મદદ મળશે.
આષાઢાભૂતિ અકિમુનિ, ન દિષેણ મુનિ.વગેરે વેશ્યાના નિમિત્તે કારવશ ચારિત્રથી પડયા. પરંતુ પડીને પણ...કેટલે ઊંચે આદશ બનાવ્યું ? વેશ્યાના ઘરે બેસીને પ્રત્યેક દિવસે ૧૦ ભાવિક મુમુક્ષુએને ચારિત્રને માટે સમજાવીને તૈયાર કરીને પ્રભુની પાસે દીક્ષા લેવા માટે મેાકલતા હતા. થાંડુ માથુ ખંજવાળીને પણ વિચારીએ ! શુ એક પતિત સ્થાનમાં રહીને, શું એક વેશ્યાના ઘરમાં રહીને, કેઈ રાજ દસ જણને દીક્ષાને માટે તૈયાર કરીને મેકલી શકે છે? શું સહેલું છે ? સાધારણ વાત છે? આપ પોતાના સારા ઊંચા ઘરમાંથી પણ એકને પ્રત્યેક વિસે તે શું ? જિંદગીમાં પણ ન મેકલી શકે તે પછી સવાલ જ કયાં રહે ? તે જ ન ક્રિષણ વિ. મહાત્મા જ્યારે ઉત્કૃષ પામ્યા ત્યારે કેવી રીતે પામ્યા ? એક ક્ષણની પણ વાર ન લાગી. બ્રહ્મચારીની શાલના પ્રભાવ ઃ~~
આ કામ
ખંભાત શહેરમાં કેઈ ધનાઢ્ય શેઠે અકલ શ્રી સંધ સમક્ષ અખંડ બ્રહ્મચર્ય વ્રત પત્નીની સાથે લીધું અને એની ખુશાલીમાં મિત્રોને ભેટમાં શાલ મેાકલી. એમાં એક શાલ મંત્રીશ્વર પેથડને પણ મેકલી. પેથડશા તે. કમાટમાં રાખીને રાજ તે શાલનું દČન કરતા, નમસ્કાર કરતા. એક દિવસે પત્નીએ પૂછી જ લીધું, “અરે પતિદેવ! આ શું તમે શાલને રાજ નમસ્કાર કરે! છે, તા અત્યારે ઠંડીના દિવસેામાં એઢતા કેમ નથી ?’” પેથડશાએ કહ્યું. “અરે, આપણામાં એવી યેાગ્યતા કયાં છે? આ તા બ્રહ્મચારીની શાલ છે અને આપણે તે આજે પણ અબ્રહ્મ સેવી છીએ. હું તેા રાજ પ્રાર્થના કરતા હાથ જોડીને નમસ્કાર કરૂ છું કે આપણે પણ એવા ચાગ્ય બ્રહ્મચારી મનીએ.” પત્ની સમજી ગઈ અને એ જ ક્ષણે તેણે પણ હાથ જોડી લીધા. મનેએ હાથ જોડીને આજીવન શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાના પચ્ચક્ખાણ કર્યાં. વાહ!' કેવા ધન્ય તેએ હતા. બ્રહ્મચારી બનવામાં ફક્ત ૧ મીનીટ લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org