________________
૩૨૬
આગથી તપેલા લાઢાના થાંભલાને આલિ ંગન કરવું સારૂં' છે પર ંતુ નરકના દ્વાર સમાન સ્રીનું સેવન કરવું સારૂં નથી. તીવ્રકામી-પરી ગામાં નરક ગતિમાં પડે છે. જ્યાં લેાઢાથી તપેલા લાલ થાંભલા સાથે અનેને આલિંગન દેવડાવે છે. છેદન-ભેદન-કાપવુ વગેરે મહાવેદના એમાંથી પસાર થવું પડે છે. પરમાધામીના હાથથી ખચવું ઘણુ મુશ્કેલ થઈ જાય છે. આગામીમાં નપુંસકના ભવ ધારણ કરવા પડે છે, અતૃપ્ત વાસનાથી અધૂરી ઈચ્છ.માં આત્મહત્યા કરવાવાળાને ભૂત-પ્રેત વ્યંતર-ચૂડેલને જન્મ લેવાના વખત આવે છે. એક ક્ષણના સુખની પાછળ મહાપાપ....મહાદુ:ખ જન્મ-જન્મના દુઃખેાની પર’પરા ઊભી થઈ જાય છે.
પૂર્વના મહાપુરૂષોના જીવન ચરિત્રાનુ` સ્મરણ કરી :
હવે આ મહાપાપથી બચવાને માટે અમારે પહેલાના સેકડા મહાપુરૂષોના પવિત્ર જીવન પ્રસંગાનું સ્મરણ કરવું પડશે. તેમના પ્રેરક જીવનથી કંઈક પ્રેરણા પ્રાપ્ત કરીને— “મટ્ઠાનનો ચેન રાતઃ સવસ્થાઃ” મહાપુરૂષો જે માગે ગયાં છે તે માર્ગ આપણે પણ અપનાવીએ. તે માગ ઉપર ચાલીને મહાન બનવાના પ્રયત્ન કરીએ. ભૂતકાળને એક સમય તેવે પણ હતા જ્યારે માતાએ પુત્રને આદશ ચિરત્રા સંભળાવી હતી, જીવનમાં પ્રેરણા કરનારી વાર્તાઓ સંભળાવતી હતી. જેના ફળ સ્વરૂપ બાળક પરાક્રમી-તેજસ્વી-શુદ્ધ-સાત્વિક બનતા હતા. પરતુ હાય, અફ સાસ ! આજની માતાઓ પાસે તે જ્ઞાન પણ નથી અને તે કળા પશુ નથી, રહી. આજની માતાએ સિનેમાની વાર્તા સંભળાવે છે, દેખાડે છે. વિચારે ! માળકનુ ભાવિ કેવુ બનશે ? કુંવારી માતાના આ કલિયુગમાં માતાએ તેા સેંકડા ઓ બને છે પરંતુ માતૃત્વની ફરજ બજાવવાવાળી કેટલી માતા છે ? પુત્રને જન્મ આપવા માત્રથી માતા મની જવું ઘણુ' સહેલુ` છે. પરંતુ માતૃત્વપણ નિભાવવુ' સહેલુ નથી. આજે આ ઘણું બધું આવશ્યક છે. અમને કંઈક પ્રેરણા મળે - એવા દૃષ્ટાંતાથી આ દેશની સૌંસ્કૃતિના ઇતિહાસ ભરેલા છે. ઉજ્જવલ સેાનેરી ઈતિહાસ છે. ઘણાં આદર્શ જીવનના દૃષ્ટાંત છે. પરરંતુ એ ખખર નથી કે આજે વર્તમાનકાળના ઈતિહાસ કેવે! લખાશે ? પ્રત્યેક વર્તમાન કાળના એક દિવસ ભૂતકાળ રૂપે બને જ છે બધા ભાવિના દિવસે અનુક્રમે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org