________________
૩૧૫ આથી ગૃહરથ જીવન ચોગ્ય માર્ગોનુસારના પાંત્રીશ ગુણોનું વિવેચન કરતાં અનેક શાસ્ત્રોમાં “ગ્ય લગ્ન” ને નિયમ બતાવ્યું છે. જેના કુલ–શીયળ નેત્ર-ખાનદાની વગેરે ઊંચા છે તેઓની સાથે જ લગ્ન કરવા ઉચિત છે. ખાનદાની ઊંચી હોય, ધર્મ બન્નેને સમાન હોય જાતિ અને ભાષા સમાન હોવી જોઈએ. એ રીતે દેશ પણ સમાન હવે જોઈએ. કન્યાનું નેત્ર જુદું હોવું જોઈએ. સુશીલ-ધર્મ સંસ્કારી. કન્યાની સાથે ચગ્ય ઉંમરે લગ્ન યોગ્ય લગ્ન' કહેવાય છે. લગ્ન એક પવિત્ર સંબંધ છે. સ્ત્રી પણ એક પતિવ્રતા ધર્મથી પોતાના પતિને (પતિ દે ભવ) દેવ તુલ્ય પતિ માનીને એક માત્ર પતિની સાથે જ મન-વચન-કાયાથી સંબંધ રાખે. પરંતુ પર પુરૂષની સાથે પિતા તુલ્ય. પુત્રની જેમ ભાઈની સમાન વ્યવહાર રાખે, પોતાના પતિને પિતાના ચારિત્રના વિષયમાં શંકા પણ ઊભી થાય એ વ્યવહાર જરાપણ ન
ખે. સંસારમાં રહ્યાા છતાં પણ જે એક પતિવ્રતાનું પવિત્ર જીવન જીવે છે તો તેવી સ્ત્રી સતી-મહાસતી” કહેવાય છે.
અમે સવારના સમયમાં ભરફેસરની સક્ઝાય બોલતી વખતે પ્રાચીન સમયની સીતા, સુલસા, ચંદનબાળા, મનોરમા, મદન રેખા, દમયંતિ, રાજુમતિ, કલાવતિ, અંજનાસતી, પ્રભાવતી, સતી સુભદ્રા, ચેલણ રાણી, દ્રોપદી, દેવકી વગેરે અનેક સતી મહાસતી સનારીઓના જે નામ ગણાવ્યા છે તેઓને અમે પ્રાતઃ સમયે વંદના કરીએ છીએ. પરણેલી સ્ત્રીઓ હતી તો પણ જીવન કેટલું પવિત્ર હતું? કાચા સૂતરના દોરામાં, લેટ ચાળવાની ચાળણું લઈને કુવામાંથી પાણી કાઢીને નગરના દ્વાર ખેલવાને ચમકાર પણ સતીઓએ જ કર્યો છે. આર્યદેશને ઈતિહાસ આવી અનેક સતીઓના સતીત્વના પ્રભાવથી ભરેલે પડે છે. આજે આ વર્તમાન કલિયુગમાં કોઈ સતી સનારીનું નામ આપે સાંભળ્યું છે? આ કલિયુગ તે શું? કામયુગ છે! કામ વાસનાની પ્રધાનતાને સમય છે. કયાંથી સતી મહાસતી બને? સતીપણાને માટે જીવનપર્યત અખંડ એક પતિવ્રતનું વ્રત પાળવું પડે છે. એક ક્ષણ માટે પણ પરપુરૂષ સાથે સંબંધ કરે તો તેનું સતીત્વ ન રહે. તે કુલટા કુલને નાશ કરનારી બને છે. આજે તે સતીત્વની વાત આ જમાનામાં કરવી...પણ મૂર્ખતા મનાય છે. ભલે, આપ જે પણ માને તે સાચું કે જમાને આવ્યા છે? આજે ઊંચા આદર્શની, ધર્મની, સત્યની વાત કરવી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org