________________
૩૧૧
અનીને પકડાઈ રહી છે. જેલેામાં આજે ખાદ્ય અપરાધી અને શ્રી કેન્દ્રીની સખ્યામાં પણ વૃદ્ધિ જ થઈ રહી છે !
આજે પ્રધાન મંત્રીનુ' શ્રી કેટ્ટીના મેાટી સંખ્યાના આંક સાંભળીને મન અસ્વસ્થ થયુ છે. અને જુદીજુદી સામાજિક શ્રી સસ્થાઓની સ્રીએનો માનસિક સુધારા કરવા માટે...તેઓને અપરાધ કરતી રાકવાને માટે બચાવવાની કેશીશ કરતા પ્રસ્તાવ નોધ્યા છે. આ માજુ ત્રીજી તરફ....રાષ્ટ્રપતિએ એને સ ંબધન કરતા પેાતાના ભાષણમાં આ અપીલ કરી છે કે માતાએએ બાળક પાંસેથી પેાતાનુ દુધ ન છેડાવવું ખાળકને દૂધ પૂરૂં પીવડાવવું. પેાતાનું જ પીવડાવવું બજારનુ દૂધ પીવડાવવાના આગ્રહ ન રાખવે. પેાતાના સંતાનને પેાતાનું દૂધ ન પીવડાવવું' અને પેાતાના શરીરનું સૌષ્ઠવ સૌંદય વધારવુ'...આ કેવી અજ્ઞાનતા આવી ગઇ છે? આજની સુશિક્ષિત માતાની એવી માન્યતાએ વધી રહી છે કે સંતાનને પેાતાનું દૂધ પીવડાવવાથી માતાનુ શરીર ક્ષીણ થઈ જાય છે. શરીરની તંદુરસ્તી એછી થાય છે. સૌંદય ઘટી જાય છે અને વૃદ્ધત્વ જલદી આવે છે. સાચું પૂછીએ તે આ મૂર્ખ માન્યતા છે. ઊલ્ટુ જો દૂધ ન પીવડાવે તે સ્તન કેન્સરનું પ્રમાણ વધે છે. કેમ કે પુત્ર-પ્રેમના કારણે દૂધ ઉત્પન્ન તે થાય જ છે અને આવી સ્થિતિમાં માતા જે પેતાના દૂધની ચારી કરે છે અને તે પણ ફક્ત સંતાનની સામે....વચાર! પછી કેન્સરનું પ્રમાણ વધશે કે ઘટશે ? ભૂતકાળમાં માતાએ સૌથી વધારે બાળકને પેાતાનું જ દૂધ પીવડાવતી હતી....જેના પરિણામે બાળક સુદૃઢ, સુઘડ અને શરીરથી પણ મજબૂત થતું હતું. પર ંતુ આજની પ્રજા નિસ્તેજ–વીય રહિત અને સવહીન બની રહી છે.
ત્રીજી ખાજુ આજે વિદેશીઓને એ કહેવુ પડયુ છે કે...ભારતીચેામાં સ્પર્શી વિના દૂથી નમસ્કાર કરવાની જે પ્રથા છે તે ખરેખર જ એકદમ સારી છે. તેના અનેક ફાયદા છે. પરંતુ અમારા બ્રિટિનમાં વિદેશી ગેરી પ્રજામાં ચુંબન કરવાની જે પ્રથા છે તેની અપેક્ષાએ મે હાથ જોડીને મસ્તક નમાવીને પ્રણામ કરવાની પ્રથા ઘણી જ સુંદર છે. અનુકરણીય છે (આ હુમણા હમણા પેપરમાં છપાયુ' છે) વિચારા ! એક બાજુ તા ભારતીય આય પ્રજા વિદેશેાની પશ્ચિમ સંસ્કૃતિનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org