________________
૩૧૦
મંત્રમુગ્ધ જેવા થઈ ગયા ! તે યુતિના પારઢક વર્ષોમાંથી તેનાં અગાપાંગેાને જોઈને ઊભા થતાં જજે તુરત નાકર પાસે ખારીને પડદા ખે‘ચાવડાવીને તેનું શરીર ઢંકાવ્યુ, અને કેસના નિણ્ય આપતા જજે ....હજારાની મેદનીની સામે કહ્યું કે આ યુવક નિર્દોષ છે....તેને નિર્પરાધ છેડી દેવામાં આવે છે. બધા જ અપરાધ આ ચુતના છે. પેપરમાં પેાતાના ન્યાયને છપાવતાં જજે લખ્યુ કે જો દેશના યુવક રૂપી ધનને બચાવવું હાય, જો નવજુવાનાની રક્ષા કરવી હાય તા.... કાઈ પણ સ્થિતિમાં યુવતિઓની ઉપર કડક શાસન કરીને તેની વેશભૂષાને સુધારવી જ પડશે. અમારે કાયદો કરવા જ પડશે કે ચુવતિએ સંપૂર્ણ શરીર ઢાંકીને જાય. આવા કપડાં પહેરીને જ આવે. પરંતુ આ કાયદો આજે પણ નથી થઈ રહ્યો ! કાયદો યુવાની સજાને માટે થઈ રહ્યો છે. એકવારના મળાત્કારથી યુવકને પકડીને જેલમાં ધકેલી દેવાય છે. હવે તેના માટે સુધરવાના દ્વાર તેા બધ થઈ ગયા ! અને ખિચાશ અપરાધી-કેદી મનીને સાઁભવ છે કે અન્ય પ્રકારના અપરાધી અને. જીવન બરબાદ થઈ જશે. આ રીતે આજે અનેક દેશનું યુવાન ધન સાફ થઈ રહ્યુ છે. નષ્ટ થઇ રહ્યું છે. થુ દુઃખની વાત છે. મૂળ કારણને નથી જોવાતુ, મૂળકારણ ઉદ્ભટ વેશની તરફ તા પૂરી ઉપેક્ષાની દૃષ્ટિથી જોવાય છે. એટલુ જ નહીં, આજે જજની કરી હાય અથવા મિનિષ્કરની હાય અથવા જે કેાઈની છે.કરી હાય બધી આ વેશભૂષાની સ્પર્ધામાં લાગેલી છે, અંગેાપાંગ દક, પારદક વેશભૂષા પહેરવાની ફેશનમાં આજે બધા પ્રાયઃ પ્રતિસ્પર્ધી બનીને સ્પર્ધામાં ઊભાં છે. વિચારશ, જ્યારે આકાશ જ ફાટી ગયું છે ત્યારે અમારી સાઈ-ઢારાનો નાના પ્રયત્ન આકાશને કેવી રીતે સીવી શકશે ? ઘણુ આશ્ચય' છે. આજે ઘેર-ઘેર લૂંગીની ફેશન પુરૂષામાં આવી ગઈ છે. ઘરમાં ભાખા દિવસ અને રાત્રે લૂંગી પહેરી રાખવાની ફેશન આવી છે. તેમાં પણ સ્ત્રીની સાડીથી લૂંગી બનાવવાની ફેશન આવી છે. એટલુ જ નહીં, યુવતિએ આજે પુરૂષે ના પેટ-શૂટ પહેરવા લાગી છે. આ પણ એક આંધળું અનુકરણ ચાલી રહ્યું છે. જેના ફળસ્વરૂપ સ્ત્રીઓમાં પણ જુદા-જુદા પ્રકારના અપરાધાની સખ્યા વધી રહી છે. આપ જાણેા છે અને પેપરમાં વાંચા છે કે આજે સ્ત્રીએ ચારીના કાર્યક્ષેત્રમાં, ખૂન-હિંસા વગેરે ક્ષેત્રમાં પણ અપરાધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org