________________
૨૯૯
બ્રહાચર્યની પ્રતિજ્ઞા લઈને જીવનમાંથી મૈથુનનો (કામ) જડમૂળથી તિલાંજલિ આપીને ચારિત્ર ગ્રહણ કરીને આત્મ કલ્યાણ કર્યું!
હવે જે બાકી રહ્યા છે. (બચ્યા છે) તેની વાત આવે છે. આખરે આ સંખ્યા ઘણી મોટી છે. પ્રભુના ચરણોમાં આનંદ-કામદેવ–શતક મહાશતક આદિ ઉપાસકેએ વિનમ્ર વિનંતિ કરી છે કે હે કરૂણાસાગર ! અમે આજે સંસાર છોડવામાં અસમર્થ છીએ, તે શું અમારા માટે આપના શાસનમાં કઈ વ્યવસ્થા છે ? આપના ધર્મમાં શું અમારું કોઈપણ સ્થાન છે? અનંત ઉપકારી પ્રભુએ ફરમાવ્યું ... હે આનન્દ જરૂર ... જરૂર ! જો તમે મહાવ્રત ન લઈ શકતા હોય તે દેશવિરતિ ધર્મના સ્વીકાર કરો તે મહાવ્રતને કંઈક અલ્પ માત્રામાં ગ્રહણ કરો. દા. ત. તમે જે સર્વથા સંપૂર્ણ મૈથુનનો ત્યાગ ન કરી શકે છે. પરસ્ત્રીને સર્વથા ત્યાગ કરે અને સ્વસ્ત્રીમાં પણ સંતોષ માનો ! એનાથી પણ આગળ વધે અને સ્વસ્ત્રીમાં પણ મર્યાદિત સીમિત ભેગની માત્રા રાખો. પર્વતિથિ મોટા પર્વ આદિના દિવસે ... બ્રહ્મચર્ય પાળે ! એ રીતે સ્વસ્ત્રીમાં પણ ભેગની માત્રા ધીરે ... ધીરે ઘટાડતા-ઘટાડતા ... એક દિવસ સર્વથા ત્યાગી બની શકશે !
જિનેશ્વરે કહેલા મૈથુન ત્યાગને ધમ
| (૨).
સર્વ વિરતિ મહાવ્રત સર્વથા મૈથુનના ત્યાગીઆજીવન બ્રહ્મચારી-સાધુ
દેશ વિરતિ-આણુવ્રત અ૫ મૈથુન ત્યાગી– સ્વપત્ની સંતોષી શ્રાવક
સ્વદારા સંતેષ વ્રત
સ્વદારામાં પણ
અધિક ત્યાગ શ્રાવક જે દેશવિરતિધર ઉપાસક છે તેને અનુરૂપ મૈથુન ત્યાગને ધર્મ બતાવતા ભગવાને કહ્યું-પોતાની ઈચ્છાને સીમિત કરે. ઈચ્છા પર નિયંત્રણ નહીં રાખો તે આ ઈછા તે આકાશના જેટલી અનન્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org