________________
૨૮૩
છે. હવે આ ઈન્દ્રિયનું કાર્યક્ષેત્ર શું છે? તે તે વિષયને ગ્રહણ કરવાનું જેમ કે, (૧) પ્રથમ શેન્દ્રિય – (ચામડી) ને ૮ પ્રકારને સ્પર્શને અનુભવ (૨) બીજી રસનેન્દ્રિય - (જીભ) ને ૫ પ્રકારના રસને અનુભવ (૩) ત્રીજી પ્રાણેન્દ્રિય – (નાક) ને ૨ પ્રકારના ગંધને અનુભવ. (૪) ચેથી ચક્ષુઈન્દ્રિય – (આંખ)ને ૫ પ્રકારના રૂપનો અનુભવ. (૫) પાંચમી શ્રવણેન્દ્રિય– (કાન) ને ૩ પ્રકારના શબ્દનો અનુભવ.
આ રીતે પાંચે ઇન્દ્રિયો વડે ૨૩ પ્રકારના વિષયેને અનુભવ થાય છે. સારા પદાર્થને અનુભવ રાગ પિોષક બને છે. જેવી રીતે સુંદર રૂપ જેવાથી, સુગંધી પદાર્થ સુંઘવાથી, સુંદર, મીઠા, મધુર રાગ-ગીત (શબ્દ) સાંભળવાથી મનમાં રાગ ઉત્પન થાય છે પ્રિય લાગે છે. આનંદ આવે છે અને અભિ- અપ્રિય વિષયેના અનુભવથી અપ્રીતિ દ્વેષ ઉત્પન થાય છે કાળીકરૂપ સ્ત્રીને જોઈને દુધના અનુભવથી કર્કશ, તીખા, રાગ વગરના શબ્દો સાંભળીને મનમાં ગ્લાનિ ઉત્પન થાય છે. દ્વેષ ઉપન્ન થાય છે. આથી પાંચે ઈદ્રિયોના આ ૨૩ વિષય કામને ઉત્પન્ન કરવામાં સહાયક છે. આથી વિષય મૈથુનનું પણ. ઉત્તેજક નિમિત્ત છે. મનમાં વિષય-વાસનાને જગાવવાનું કામ આ કરે છે આથી કામગુણ કહેવાય છે. આથી લગ્ન-જાન વિ-પ્રસંગે પર યથાયોગ્ય પાંચ પ્રકારના ઈન્દ્રને પોષણ કરનારા વિષયને ઉત્પન્ન કરાય છે. ક્યાંક તે સૂરીલા મધુર ગીતના વાજા વગાડાય છે, કયાંક તે પ્રેમથી ભરેલા મીઠા મધુર ગીત ગવાય છે, ગવડાવાય છે, રૂપ રંગને માટે આજે ટી.વી. આવ્યું છે. તેની ઉપર આવતા ચિત્રરૂપ પણ મનને મનહર લાગે છે. અમારા મનને મેહ પમાડે છે, ખેંચે છે. મીઠા મધુર છરસની મીઠાઈ આદિ પકવાન બનાવાય છે. અત્તર આદિ સુગંધી છંટકાવ થાય છે, લગાવાય છે. આ રીતે બધા પ્રકારના વિષયોનું પ્રદશન આવી રીતે કરાય છે કે જેથી મનમાં કામ જાગે. માનસિક આદિ ઉત્તેજના વધે. આથી આ પાંચ શબ્દ આદિ ગુણે કામને વધારકરનારા ગુણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org