________________
૨૪૨
કે
૪ર. પત્ની ધનિષ્ઠ હાવાથી ધર્મ પત્ની કહેવાય છે, તેણે જાણ્યુ હાર ચારી સિવાય કયાંથી લાવે? તેણે પતિને કહ્યું કે તમારુ ભાગ્ય ફૂટી ગયું છે. પ્રતિક્રમણ કરવા જેવા સ્થાનેથી ચારી કરીને આવ્યા તેના કરતા એક પાત્રમાં પાણી લઈ તેમાં નાક ડૂબાડી શ્વાસ રૂંધીને ડૂબી મરવું સારું છે. જાએ, તમારુ મુખ જોવું, પણ પાપ છે. આ હાર માલિકને પાછે આપી આવેા. ચારીનુ અન્ન ખાળકેાને ખવરાવવુ છે ? પરિણામે બાળકાના સંસ્કાર કેવા થશે? જાઆ,ચારીની વસ્તુ કાઈપણ સંજોગેામાં એક ક્ષણ પણ આપણા ઘરમાં ન જોઇ એ. હું ગમે તે પ્રકારે મજુરી કરીશ. બાળકને એકવાર લેાજન મળશે તે ચાલશે. પરંતુ ચારીના માલ તે ન જ રખાય તેને ઉપયાગ ન થાય. ધારાકે આની જગાએ આજની ધનિષ્ઠા રહિત પત્ની હેાય તે શું કરે ?
દુ`ગ શ્રાવક હાર લઈને બહાર નીકળ્યા. શેઠજીને ઘરે પહેાંચે. આંખમાં અશ્રુ લાવી પેાતાના દુષ્કૃત્યની માફી માંગી અને હારની પાતે ચારી કરી હતી, તે વાત પ્રગટ કરી. હાર શેઠજીને પાછા આપ્યા. પણ
આ શું? શેઠજી કહે હાર મારે નથી હું તેને સ્વીકાર નહીં કરું. દુભ`ગે ઘણા આગ્રહ કર્યા કે હાર તમારા છે. અંતે શેઠજીએ કહ્યું કે તારા નામની ચીઠ્ઠી બનાવીત આ હાર વ્યાજથી રાખું છું, તે તારી સપત્તિ ગણાશે. એમ કહીને શેઠજીએ એક હજાર રૂપિયાની થેલી દુર્લીંગના હાથમાં આપી, જુએ! નાધર્મિક પ્રત્યેની ભાવના ! આજે આવી ઉદારતા છે ? અરે ! વસ્તુ મેળવવા ચાર પર જુલમ કરે અને “મળે ત્યારે રાજી થઈને રાખી લે.
બીજા દિવસે શેઠજીએ વ્યાખ્યાનમાં ઊભા થઈ ને ગુરુજી પાસે વાત રજુ કરી અને પાપનું પ્રાયશ્ચિત માંગ્યું કે હું સાધમિ ક ભાઇની જરૂરિ યાતની ખબર રાખતા નથી, તેથી તે અપરાધ મારે છે. શેઠજીની વાવ સાંભળીને દુભ ગ પણ ઉભે થઇ ગયે, તેણે કહ્યુ', 'ગુરુજી ! શેઠજી નિર્દોષ છે અપરાધ તે મારા છે. મે શેઠજીના હાર ચેાર્યાં હતા. પ્રાયશ્ચિત મને આપજો.
ગુરુજીએ પણ બધી પરિસ્થિતિ સમજી લીધી. યાગ્ય ન્યાય આપવા માટે ગુરુજીએ સભાની વચમાં શેઠને પ્રાયશ્ચિત આપ્યું, અને કહ્યુ કે તમે કરોડો રૂપિયાને ધન સંચય કરો છે પણ સાધર્મિક બંધુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org