________________
૨૪૧
એને ચારિત્ર-સંયમ ધર્મને ઉપદેશ આપતા હતા. તે રાત્રિએ પ્રભવ. નામનો ચોર તેના ૫૦૦ સાથીઓ સાથે ચોરી કરવા આવ્યા. જંબુકુમારની આઠ પત્નીએ પિતૃગૃહેથી અઢળક સંપત્તિ લઈને આવી હતી. ચોરોએ ધન ચોરીને તેના પોટલા બાંધ્યા પણ ત્યાં ચોરોના નેતા પ્રભાવના કાન પર જંબુકુમારના ઉપદેશના શબ્દો પડયા. તેણે સાંભળ્યું કે આ યુવાન. આ સર્વ સંપત્તિને ત્યાગ કરીને પ્રાતઃ કાળે દીક્ષા ગ્રહણ કરવાના છે અને પત્નીઓને પણ સંસારની અસારતાને ઉપદેશ આપે છે.
પ્રભવના કાને આ ઉપદેશની ઘણી ઊંડી અસર થઈ. તે મંથન કરવા લાગ્યું કે અરે ! આ કુમાર જે સંપત્તિને સવારે ત્યાગ કરવાને છે તેને શું મારે ગ્રહણ કરવી ? અને તે પણ ચોરી કરીને ? ઓહો ! તે કેવા ત્યાગી છે અને હું કે રાગી-ભોગી-ચોર છું ? અરે ! મેં જંદગીભર ચોરી કરીને શું પ્રાપ્ત કર્યું? સમાજમાં નિંદનીય કાર્યને કારણે અપમાનિત થયે. આમ મને મંથનની કરીને તેના મનનું પરિવર્તન થયું. તેણે પોતાના ૫૦૦ સાથીઓને પણ આ વાત સમજાવી પરિણામે પ્રમુખ ચોર પ્રભવ સાથે ૫૦૦ ચોરોએ આત્મ સમર્પણ કરી જે બુકુમાર સાથે સંસાર ત્યાગ કર્યો. પ્રભવ ચોર પ્રભવ સ્વામી નામે યુગપ્રધાન આચાર્ય બન્યા.
આથી જ પ્રભુએ ઉપદેશ આપે છે કે કેઈને પણ ૨ કે પાપી ન કહો ચોરને આત્મા દુષ્ટ નથી તે પણ આપણા જે આતમા છે. તે પણ એક દિવસ શેતાન મટી સંત બની શકે છે. તે આત્માને હવા, પાણી, પ્રકાશની જેમ સંત સમાગમરૂપ પ્રકાશાદિની આવશ્યકતા છે.
ઈતિહાસના પાના પર કેટલાયે ચેરેનું પરિવર્તન થઈ તેમના. નામ સુવર્ણાક્ષરે લખાયા છે. વ્યક્તિ કેવી પરિસ્થિતિને વશ ચોરી કરે છે તે જાણે. તે ચોરી કરે છે કે તેને સંગ ચેરી કરાવે છે? પરિસ્થિતિ તેને તેમ કરવા પ્રેરે છે. આખરે કારણ શું છે? તેથી પ્રભુએ ઉપદેશમાં જણાવ્યું કે—
“પાપથી ધૃણા કરે પાપીથી નહિ,
ચારીથી છૂણા કરે, ચારથી નહિ, ત્યાર પછી દુર્ભગ રંક માનવ એ હાર લઈને ઘરે આવ્યો. પતનીને હાર આપીને કહે છે આ હાર અને બાળકનું પાલન પોષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org