________________
૨૧૫
(૨) મહામૃષાવાદમાં તેા તીર્થંકરના સિદ્ધાંત વિરુદ્ધ ખેલવુ., ઉત્સૂત્રનુ પ્રતિપાદન કરવુ, કાઇને ઉલ્ટો માગ બતાવવા-એ વાતા મહામૃષાવાદમાં આવે. કયાં અનંતજ્ઞાની પરમાત્મા અને કયાં અલ્પજ્ઞાની આપણે ? અન તજ્ઞાનીની વાત આપણી સમજમાં ન આવે તેના અર્થ એ નહિ કે આપણે તેની વિરુદ્ધ ખેલાવાનું શરૂ કરી દઈએ. આપણે અલ્પજ્ઞાનથી કે અજ્ઞાનથી અનંતજ્ઞાનીને કેવી રીતે માપી શકીએ ? આપણી અને તેમની વચ્ચે આકાશ-પાતાળ જેટલુ જ્ઞાનમાં આંતરૢ છે. શકય છે કે માહગ્રસ્ત જ્ઞાનાવરણીય કર્મીને લીધે સર્વજ્ઞની કાઈ વાત આપણને ન પણ સમજાય, તે પણ આપણે પ્રયાસ કરવા જોઇએ. કેાઈ ગીતાને જ્ઞાનીને પૂછીને તે વાત સમજવા પ્રયાસ કરવા જોઈએ. સભવ છે કે આજે નહિ તેા કાલે એ વાત સમજાશે. પણ જ્યાં સુધી આપણને એ વાત ન સમજાય ત્યાં સુધી એ વિષે કઈ ખેલવુ ન જોઈએ, બીજાને સમજાવવું ન જોઇએ. કારણકે એમ કરવા જતાં કયાંક ઉલ્ટા વિપરીત માગ બતાવાય તે મહામૃષાવાદનું પાપ લાગે, આનદધનજી જેવા મહાચેાગી કહે છે કે
पाप नहीं कोई उत्सूत्र भाषण जिस्या, धर्म नहीं सूत्र अनुसार जे भविक किरिया करे, तेहनु
Jain Education International
कोई जग सूत्र सरिखा । शुद्ध चारित्र परीखा ॥
ખિલકુલ ઠીક કહ્યુ` છે કે ઉસૂત્ર ખેલવા જેટલુ કાઇ મહાપાપ નથી. સિદ્ધાન્તને અનુરૂપ ખેલવામાં જ ધમ છે. એજ રીતે સિદ્ધાન્ત અનુસાર–સૂત્ર પ્રમાણે જે ક્રિયા કરવામાં આવે, ચારિત્ર પાળવામાં આવે, આચરણ કરવામાં આવે તે જ તેને શુદ્ધ ચારિત્ર કહેવામાં આવે. સમજો કે કોઇએ સૂત્રની વિરુદ્ધ કઈ કહ્યું, કઈ સમજાવ્યુ', ઉપદેશ આપ્યા અને બિચારા સામાન્ય લેકે જેમને વિષયનું ખાસ જ્ઞાન નથી તેમણે તે પ્રમાણે આચરણ કર્યું. તે તેનું પાપ કેાને લાગે ? ઉસૂત્રની પ્રરૂપણા કરનાર પણ આયુષ્યકમ થી બંધાયેલા છે, તે પણ એક દિવસ મરશે પણ તેના પછીય તેણે સ્થાપેલા અસહ્ય માર્ગ ચાલુ રહેશે. કારણ કે તેણે તેની વિપરીત માન્યતાઓ લેાકેાના મગજમાં ઠાંસી ઠાંસીને ભરી છે તેથી જ્યાં સુધી અનુયાયીએ મળી રહેશે ત્યાં સુધી માર્ગ ચાલુ રહેશે. આમ જ્યાં સુધી ઉસૂત્રના માર્ગ ચાલુ રહેશે ત્યાં
For Private & Personal Use Only
www.jainelibrary.org