________________
-
૫૦
કાય-વાડ મનઃ કર્મચોગઃ ૬-૧
સ આશ્રવઃ (૬-૨)
અશુભઃ પાપસ્ય
શુભઃ પુણ્યસ્ય
(૬-૩)
શુભકર્મને આશ્રવ પુણ્ય છે અને અશુભ કમશ્રવ પાપ છે.
શ્રી ઉમાસ્વાતિ રચિત તત્વાર્થસૂત્ર. મન-વચન-કાયાના શુભ યેગાશ્રવ પુણ્ય છે, અને તે ત્રિગના અશુભાશ્રવ પાપ છે. - ઉદાહરણુથ – જીવયા, દાન, દયા, પૂજા, અહિંસા બ્રહ્મચર્યા દિનું પાલન શુભ કાયાગ છે. સત્ય, હિતકારી, મધુરવાણી, ગુણસ્તુતિ વગેરે શુભવચનગ છે. શુભ પ્રવૃત્તિમાં શુભ મનવૃત્તિ, શુભ ચિંતન, શુભ વિચાર તે શુભ મનાયેગ છે. કાયાથી ક્ષિા થાય છે, વચન વ્યવહારથી બેલવાની ક્રિયા થાય છે. મનથી વિચારણા થાય છે. આવા ત્રણ ગની શુભ પ્રવૃત્તિ પુણ્યાશ્રવ છે, અને હિંસાદિ અશુભ પ્રવૃત્તિ પાપાશ્રવ છે.
હિંસા અસત્ય ચોરી વ્યભિચાર આદિ અશુભ કાયાગ છે. દુષ્ટ ભાષા, નિંદા, ગાળ દેવી અશુભ વચનગ છે. વિષયવાસના, કષાયવૃત્તિ કામવાસના અશુભ માગ છે ને તે પાપાશ્રવ છે.
કર્મના મુખ્ય ભેદ
શુભકર્મ (પુણ્ય)
અશુભકર્મ (પાપ) જીવ દ્વારા હેતુપૂર્વક કરેલી ક્રિયા શુભ હોય તો તે પુણ્ય કહેવાય છે, અશુભ હોય તે પાપ કહેવાય છે બને છે તે કમનાં જ દિ. પુણ્ય કર્મનું ફળ શુભ હોય છે. અને અશુભકમનું ફળ પાપ હોય છે. શુભ ફળ આત્માને અનુકૂળ હોવાથી પ્રિય લાગે છે. ઉપયોગી જણાય છે. તેને સુખ કહેવામાં આવે છે, અને અશુભ કર્મનું અશુભ ફળ જેનાથી આત્મા દુઃખ અનુભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org