________________
વિનર પાપની ઓળખ
દુઃખ પાપાત સુખં ધર્માત સર્વ શાસષ, સંસ્થિતિ ન કર્તવ્યમત: પાપ', કર્તવ્ય ધમ સંચય: .
પરમ કૃપાળુ ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરના ચરણારવિંદમાં નમસ્કારપૂર્વક...............
પરમ ગીતાર્થ જ્ઞાની મહાપુરુષ યાકિની મહત્તરાસુનુ પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજે પિતાના તક ગ્રંથ “શાસ વાર્તા સમુચ્ચય'માં જણાવ્યું છે કે હે ભાગ્યશાળીયે! પેતાના કરેલા પાપથી જીવને દુઃખ ભેગવવું પડે છે અને પોતાના કરેલાં પુણ્યથી (ધર્મથી) સુખની પ્રાપ્તિ થાય છે. આ એક શાશ્વત સિદ્ધાંત છે તેમાં સર્વ ધર્મશાસ્ત્રો સમ્મત છે. તેથી જે તમે દુઃખ ઈચ્છતા ન હો તો પાપ ન આચરે. ધર્મનો સંચય કરે. જીવનમાં સુવર્ણાક્ષરે લખવા જેવી આ વાત આચાર્યશ્રીએ કહી છે.
પુણ્ય-પાપરૂપ શુભાશુભ પ્રવૃત્તિથી જીવ અનેક પ્રકારના શુભાશુભ કર્મ બાંધે છે અને પરિણામે શુભકર્મથી સુખ અને અશુભ કર્મથી દુઃખ ભેગવે છે. આ પુણ્ય પાપરૂપકર્મ બાંધતા પહેલા કર્મને આશ્રવ થાય છે તેથી આશ્રવનું સ્વરૂપ પ્રથમ જાણવું જરૂરી છે.
આશ્રવનું સ્વરૂ૫ (૧) આ શ્રવ – આવવું. “શ્ર' - શ્રદ્ ધાતુથી શ્રવવું, ઝરવું. જેમ ખુલ્લા બારણ કે બારીમાંથી ઘરમાં કચરે આવે છે અને ઘરની
સુંદરતાને ઢાંકી દે છે તેમ આત્મામાં મનજીવ કાર્મણવર્ગણાને ખેંચે છે વચન-કાયાના ત્રણે ત્રિગ દ્વારા કર્મમળનું
આગમન થાય છે તેને આશ્રવ કહે છે અને કર્મ વગેરણાનું આગમન આ ત્રિોગ દ્વારા થાય છે તેથી તેને કથંચિત્ યોગાશ્રવ કહેવામાં આવે છે. જે મનાદિ ત્રિગ શુભ હોય
તે શુભ કર્મબંધ થાય છે અને અશુભ અને
હોય તે અશુભ કર્મબંધ થાય છે. જેમ ગંગાદિ શુદ્ધ નદીનું પાણી શુદ્ધ હોય છે અને ગટરનું પાણી ગંદુ હોય છે તેમ શુભાશુભ યોગનું છે.
TET
Sr |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org