________________
કામવર્ગણાનું આવવું અને કર્મનું બનવું (૨) કાર્માણવર્ગણ જડ પુદ્ગલ પરમાણુના સમુહરૂપ જે અષ્ટ મહાવગણ છે તેને આઠમે ભેદ છે. આમાં જ્યારે મનાદિ વેગે દ્વારા શુભ-અશુભ પ્રવૃત્તિમાં રાગાદિ ભાવથી પ્રવૃત્ત થાય છે, ત્યારે બાહ્યાકાશમાં વ્યાપ્ત કર્મને યોગ્ય કાર્માણવગણ આકર્ષાય છે.
નીમા. લેહચુંબક જેમ તેના ક્ષેત્રમાં આવતા લેઢાને આ કષી લે છે અને પોતાની સાથે ચોંટાડી
નિશ દે છે. તેમ આત્મામાં સંસારી અવસ્થામાં અજ્ઞાનવશ પૂર્વે કરેલા રાગાદિ ભાવો રહેલા ' . છે. તે દ્વારા બાહ્યાકાશમાં રહેલી કામણવર્ગણ આકર્ષિત થાય છે. અર્થાત્ અ મા તેને ખેંચે છે અને પછી તેને આત્મા સાથે ચૂંટીને એકમેક થઈને કર્મ સ્વરૂપે રહે છે.
ન
જ
હે ભાગ્યશાળીએ ! વિચાર કરે કે જ્ઞાનદિ ગુણસ્વરૂપ એવો આત્મા આવા જડ કર્મોના બંધનમાં કેમ બંધાય છે? તેનું પરિણામ શું આવશે? તેને કારણે કેટલું દુઃખ ભેગવશે? આત્મા શા માટે કર્મ બાંધે છે તેને ઉત્તર એ હોઈ શકે કે, આમાં મૂળભૂત અનાદિકાળતી સંસારી છે. સંસારી છે તેથી સશરીરી છે. સશરીરી હોવાથી તેની સાર સંભાળ લેવા વગેરેની ક્રિયા કરે છે. શરીર છે તો જન્મ-મરણ પણ કરે છે. શરીરને ધારણ કરવું તે જન્મ છે, અને છેડીને બીજુ શરીર ધારણ કરવું તે મરણ છે. જન્મ-મરણ છે તે સુખ દુઃખ પણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org