________________
૬૭
વિષય-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ (રૂપ) અને શબ્દ આ પાંચ પ્રકાર વિષયના છે. તેના અવાંતર ભેદ ૨૩ છે. આ વિષય વાસના અનેક પાપ કરાવે છે. માનવી પશુ પક્ષી સર્વ જીમાં આ વૃત્તિ ઉરોજિત થાય છે ત્યારે જીવ વિવેકહીન બને છે અને ક્ષણિક સુખ માટે, પિતાની ઈચ્છાની પૂર્તિ માટે તે અનેક પ્રકારના પાપ કરે છે.
કષાય-ક્રોધ, માન, માયા લેભ વગેરે કષા પ્રમાદનું જ રૂપ છે. આમાના ગણે છે. ક્ષમા નમ્રતા, સરળતા તથા સંતેષ તેનું વિસ્મરણ, કરીને જીવ ક્રોધાદિ વિકારેને આધીન થાય છે. તે પ્રમાદ છે. અપ્રમત્ત રહી સ્વગુણ રૂપ સ્વભાવમાં લીન રહેવાથી પાપથી બચી શકાય છે છતાં પણ જીવ પ્રમાદવશ વિકારોને આધીન થઈ પાપકર્મોમાં ફસાય છે.
નિદ્રા–નિદ્રા, નિદ્રા-નિદ્રા પચલા, પ્રચલા-પ્રચલા હત્યાનધિ આ પાંચ નિદ્રાના પ્રકાર પ્રમાદ છે. જાગૃત અવસ્થામાં જીવ પાપોથી–પાપના વિચારોથી સાવધાન રહી શકે છે પરંતુ સ્વગુણ ઉપાસના ધ્યાન સાધના આદિનો ત્યાગ કરી આળસ કે નિદ્રાધીન જીવ પ્રમાદવશ પાપ કર્મને બાંધે છે. નિદ્રાવશ જીવનું મન જે કે ભટકયા કરે છે. મનના વિકલ્પનું ચક તો ચાલુ જ રહે છે. જાગૃત અવસ્થામાં મનનું વિકલ્પ રૂપે ભાગવું તેને વિચાર કહે છે અને નિદ્રામાં આવતા વિચાર-વિકલપને
સ્વપ્ન” કહે છે. સ્વપ્ન પણ વિચાર વિકલ્પ કે વિકાર છે. આ રીતે મનને વ્યાપાર ચાલુ રહેવાથી પાપ કમ લાગે છે.
વિકથા-ધર્મ થી રહિત જે જે પ્રકારને વચનગ છે તે વિકથા છે. વિ વિપરીત વિકૃત + કથા–નિરર્થક કથા વિકથા ૧ સ્ત્રી કથા. ૨ ભત્તકથા (ભજન). ૩ દશકથા. ૪ રાજકથા. ૧ એ ચાર વિકથા છે. નિરર્થક બોલવું ગપ્પા મારવા નિંદ્રા કરવી વ્યર્થ હાસ્ય વિનોદ કરો રાગાદિ ભાવપૂર્વક સ્ત્રી કથા કરવી તેના રૂપ શૃંગાર વખાણવા વિગેરે સ્ત્રી કથા છે. ૨ ભત્ત કથા–ભજન સંબંધી ચર્ચાઓ કરવી, વડવું તેના રસા સ્વાદની ઉત્તેજના કરવી. જે પદાથે વિષ્ટા રૂપ કે સપ્તધાતરૂપ થવાના છે તેની નિરર્થક ચર્ચા કરવી તે ભત્ત કથા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org