________________
૬૮
૩ દેશકથા—જે કા` પેાતે કરવાના નથી. તેની ફોગટ ચર્ચા કરવી. લેાકેા વિષે સારા ખેાટા અભિપ્રાય વ્યકત કરવા આલેચના કરવી.
૪ રાજકથા–રાજકારના વિષયે સંબધી કરવી જેમાં કંઈ લાભ નથી કેવળ પ્રપચ છે. વ્યથ છે.
આવી ફોગટ વિકથા કરનારને ધમ અનુષ્ઠાનામાં ઉત્સાહના અભાવ થાય છે, ધર્મક્રિયામાં અરૂચિ આળસ અને અનાદર હોય છે, સામાયિક પ્રતિક્રમણની ક્રિયા પણ જો આકુળતા સહિત કરે, અનુચિત પણ્ કરે, નિદ્રા કે ત દ્રાવસ્થામાં કરે તે સર્વ પ્રમાદ છે. દેવ દનાદિ ક્રિયા યથાથ પણે ન કરે, સૂત્રાદિનું વિસ્મરણૢ આત ધ્યાન કે રૌદ્ર યાન આ સર્વ પ્રકારા પ્રમાદાચરણ છે, તે સવથી આત્માને ક બધ થાય છે. પાપ વ્યાપારની અશુભ પ્રવૃત્તિમાં આ પ્રમાદ કમ અંધના મુખ્ય હેતુ છે.
આશ્રવ–મધથી આત્માની દુર્દશા
આ પ્રકારે આશ્રવ માર્ગ દ્વારા આત્મામાં કાણુવગ ણાનું થયા પછી તે વર્ષાંશુા આત્મા સાથે એકમેક અધરૂપ
આગમન
ગરમા ગરમ ચર્ચા આ રાજકથા કરવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org