SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ માર્કોનું, એવું નથી.ગમેતે દેશ, સમાજ કે મનુષ્ય પાસે ભલે હોય. પણ વિજ્ઞાન તે વિજ્ઞાન જ છે અને તે એકસરખું જ હોવાનું, એવું જ અજ્ઞાનનું પણ સમજવાનું. કંપાલામાં જે અજ્ઞાન, ફળના રસ વાટે, માનવીના શરીરમાં પ્રવેશે છે, એ જ અજ્ઞાન, અહીં પણ લારીઓમાં અને હેટમાં મળતા ચટાકેદાર ખાદ્યપદાર્થો દ્વારા, અહીંના માનવીના શરીરમાં પ્રવેશતું રહે છે. એ અજ્ઞાન ક્યારેક રોગાણુ લઈને પ્રવેશે છે. કયારેક એ વિષાણુને ખેચી લાવે છે, તે કયારેક મૃત્યુનો મેળાપ પણ કરાવી આપે છે! અને છતાં, આ અજ્ઞાનને દવાખાનાંઓને સ્વાંગ સજીને બેઠેલા વિજ્ઞાનનું રક્ષણ મળતું રહે છે ત્યાં સુધી તેને આંચ આવવાની કઈ શકયતા નથી. માણસને, પોતાના વિજ્ઞાનરક્ષિત અજ્ઞાનને હોંશભેર વળગી રહેવાની બાબતે, બેવડુ ધેરણ અપનાવવાનું હજી ગનીમત નહિ લાગતું હોય કદાચ! આ મુદ્દા પર નવેસરથી, ઉંડો વિચાર કરવાની એક સરસ તક, પર્યુષણ પર્વના રૂપમાં, સામે આવીને ઊભી છે. એ તકનો સદુપયેાગ કરી લેવામાં જ આપણો જયારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001484
Book TitleMaitrina Gulmoharonu Upvan
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherSurendra M Kapadia Ahmedabad
Publication Year1983
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy