SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રી, કુટુંબ, કબીલા અને દોલત, જેને માટે તું દુનિયામાં પરિભ્રમણ કરી રહ્યો છે, જેને માટે આ બધી દોડધામ કરી રહ્યો છે, તેમાંથી તું કાંઈ સાથે લાવ્યો નથી, સાથે લઈ જવાનો નથી, અને ગયા પછી પાછો “એનું શું થયું?” એ જોવા પણ નહિ આવે. તે અનેક ભવોમાં અનેક સ્ત્રીઓ કરી, દીકરા દીકરીઓ થયા. અનેક વાડી, બંગલાઓ અને લક્ષ્મીને છોડીને આવ્યો છે, પણ એમાંથી કોઇ ભવનું તને યાદ આવતું નથી. એમ આ ભવનું પણ છોડીને ચાલ્યા જ જવાનું છે. “નાતી હિ ધ્રુવો મૃત્યુ:”-જભ્યો એને નિશ્ચય સો વર્ષે પણ જવાનું જ છે. ૧૬ 6- ૭ Jain Education International ૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy