SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ હું ક્યારે અને મારું ? કઈ રીતે એને હેરાન કરું ? આ ક્રોધ. આ દુનિયામાં મને કહેનાર કોણ છે ? એવું અભિમાન. આને હું ક્યારે છેતરું ? એવી માયા. અને આખી દુનિયાનું બધું હું જ લઈ લઉં, મને જ મળે, એનું નામ લોભ, એ પણ દુઃખ જ. એને દુનિયા મળે તો ય શાન્તિ નથી હોતી, અસંતોષ જ હોય છે. આ બધાં આધ્યાત્મિક દુઃખ કહેવાય. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy