SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના જે ભાવો જે રીતે રહ્યાં છે, તે ભાવોને તે રીતે દેખાડનાર કોઈ હોય તો તે પ્રભુ મહારાજાનું વચન જ છે. બીજાં દર્શનનાં વચનો પણ ઘણાં છે. પણ તે બધાં અધૂરાં છે, કોઈ કહે છે : આત્મા નિત્ય જ છે. બીજો કહે છેઃ આત્મા ક્ષણિક જ છે. ત્રીજો વળી કહે છે: પરલોક છે જ નહિ. કોઈ કહે છે: નારક અને દેવો નથી. એક વળી કહે છે. આત્મા જ નથી. આમ ઘણી જાતનાં વચનોપ્રવચનો છે. પણ જગતના અનાદિકાળના અનંત ભાવોને તેના યથાર્થ સ્વરૂપમાં કહેનાર કોઈ હોય તો તે ભગવંતનું વચન-આગમ જ છે. ૭ ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy