SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીક વાતો એવી હોય કે જેમાં ભેદ ન હોય. એ બધાં દર્શનોમાં સરખી જ હોય. જેમ બે ને બે – ચાર જ હોય. તમે યુરોપમાં જાવ, અમેરિકા જાવ, ગમે ત્યાં જાવ, પણ ત્યાં બધે બે ને બે-ચાર જ હોય. ક્યાંય છ ન હોય. એમ દર્શન ભલે જુદાં રહ્યાં, પણ કેટલીક વાતો બધામાં સરખી આવે. ૭૯ - ૧૦૦ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy