SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરમાં આત્મબુદ્ધિમાને એ અવિદ્યા, અશુચિને શુચિ માને એ અશુચિતા, “હું આવો ને હું આ એવું અભિમાન એ અસ્મિતા, અને અભિનિવેશ કહેતાં કદાગ્રહ, આવી બધી ચિત્તની વૃત્તિઓ નાશ ક્યારે પામશે ? જો કષાય પાતળાં પડશે તો. અને રાગ-દ્વેષ-કષાય ક્યારે પાતળાં પડે ? જો તું કર્મકાંડમાં રહીશ તો. ‘અભ્યાસવૈરાગ્યાખ્યાં તનિરોધઃ'- અભ્યાસ અને વૈરાગ્ય વડે ચિત્તની સ્થિરતા થશે, ને કષાયો પાતળાં પડશે. યમ-નિયમનું પરિપાલન કરવું, એ અભ્યાસ છે. એમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય ને ઈશ્વરનું ધ્યાન, એ બધાં નિયમો છે. ૭૮ ૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy