SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ વહાલી જે કેવળ આત્મધ્યાનમાં જ રહ્યો છે, એ ગમે તેવી વસ્તુ આવે તો હર્ષ ન કરે. અને કોઇ અનિષ્ટદુઃખ આપનારી-વસ્તુ આવીને ઊભી રહી, તો ય એને શોક કે દુ:ખ ન થાય. એ પોતે પોતાના આત્મસ્વરૂપમાં જ લીન હોય. એનું જ નામ મહાત્મા પુરુષ. ૮૦ ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy