SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. રાસાબંધ – ૪, વદનકબંધ - ૫. દોહાબંધ - ૩૫૭-૨ અને ૪૧૪-૧ નીચેનાં ઉદાહરણ . ૩૮૨, ૪૨૨-૧૫ નીચેનાં ઉદાહરણ. (૧) ‘ઢોલા-મારુ પ્રકારના દુહા (૩૩૦-૧, ૨, ૪૨૫ ૧) તથા (૨) અન્ય પ્રેમકથાઓના (મુંજરચિત -૩૫૦-૨, ૩૯૫ ૨, ૪૨૪-૩, ૪૩૧-૧; મુંજ-મૃણાલને લગતા : ૪૩૯-૩, ૪). (૩) વીરરસના દુહા - ૩૩૦-૪, ૩૮૪, ૩૫૮-૨, ૩પ૭-૨, ૩૫૮-૧, ૩૭૦-૩, ૩૭૧-૧, ૩૭૯ ૨, ૩, ૩૮૬-૨, ૩૮૭-૩, ૪૪૫-૩ (૪) પૌરાણિક કથાઓના - ૩૮૪-૧, ૪૦૨, ૩૯૧-૨ (૫) જૈન યૌગિક-આધ્યાત્મિક પરંપરાના (જુઓ નીચે આગળ ઉપર) (૬) આણંદ-પરમાણંદની ઉક્તિ-પ્રયુક્તિ જેવા, નીતિ કે વ્યાવહારિક અનુભવજ્ઞાનને લગતા લૌકિક દુહા ૪૦૧-૩ (૭) ફુટકળ સુભાષિતો - શૃંગારિક, વીરરસનાં, ઔપદેશિક, અન્યોક્તિરૂપ. આમાંથી ચોથા વર્ગના અને પાંચમા વર્ગના વિભાગ (પ) અને (૭) આપણી અહીંની ચર્ચા માટે ઉપયોગી છે. અપભ્રંશ સાહિત્યની આધ્યાત્મિક ધારાનો સહજયાની સિદ્ધ કે નાથાયોગી પરંપરાથી આરંભ થયો છે. દોહાકોશો અને ચર્ચાગીતિઓમાં સરહ, કાન્ત વગેરે નાથસિદ્ધોની રચનાઓથી આપણે પરિચિત છીએ. એનેજ અનુસરતી જૈન અપભ્રંશ સાહિત્યની આધ્યાત્મિક ધારા દિગંબર કવિ યોગીન્દુદેવ (૧૦મી શતાબ્દી ?)ના “પરમાત્મપ્રકાશ' (=પ પ્ર.) અને “યોગસાર', રામસિંહના (ઇ. સ. ૧૧૦૦ લગભગ) દોહાપાહુડ (=દોપા.) વગેરેમાં જોવા મળે છે. ચંડકૃત ‘પ્રાકૃતલક્ષણ'ની એક પાઠપરંપરામાં જે ઉદાહરણ આપેલું છે. (‘કાલ લહેવિણ જોઇયા વગેરે) તે પક, દોહા ક્રમાંક ૧-૮૫ છે. તે જ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy