SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી’). ‘જીવિયડલ’, ‘દોસડા' (૭૨) જેવાં, ઘણું ખરું તો છંદની જરૂરિયાત પૂરી કરવા પ્રયોજાતાં, સ્વાર્થિક ; પ્રત્યયવાળ રૂપો ‘દોહાકોશ', ‘પરમાત્મપ્રકાશ', દોહાપાહુડ' વગેરેની અપભ્રંશ ભાષા માટે લાક્ષણિક છે, અને તે લૌકિક શૈલીના અપભ્રંશનાં સૂચક છે. યોગવિષયક જૈન પરંપરાના સાહિત્યમાં પ્રકરણગ્રંથોમાં સંસ્કૃતમાં રચાયેલ યોગપ્રદીપ’ પણ આ જ પરંપરાની કૃતિ છે. એમાં કર્તાનો કે રચના સમયનો નિર્દેશ નથી. પરંતુ તેના ઉપર જે જૂની ગુજરાતી બાલાવબોધ મળે છે, તેની ભાષા પંદરમા શતક લગભગની જણાતી હોવાથી, ‘યોગપ્રદીપ'ને તેરમા-ચૌદમા શતકમાં મૂકી શકાય. તેમાં “સોમસૂર્યનાડી”, “ઉ”ન્નીભાવ', ‘સમરસ', ‘સહજાવસ્થા”, “અનાહત નાદ' એવી પરિભાષા મળે છે. (સંપાદનને અંતે આપેલી શબ્દસૂચિમાં આ શબ્દોનો સ્થાનનિર્દેશ આપેલો છે). તેના ઉપર પરમાત્મપ્રકાશનો ઘણો પ્રભાવ છે. સરખાવો યોપ્ર. ૪, ૯, ૧૦ અને પu, ૨. ૮૫, ૧૩૩, ” ૧૧, ૨૭ ” ” ૧. ૧૭ ” ૧૪. ૩૫ ? ” ૨.૧૭૬ ” ૨૨ ” ” ૧.૩૪ = " ૧.૩૨ ર૯ " " ૧.૩૭ ” ૧.૧૦૮ ” ૧.૧૧૪ * ૨૬ ૧૦૧ ૧. સરખાવો “પરમાત્મપ્રકાશ', ૨.૧૬૯ : અદ્ધમ્મીલિય-લોયણહિ, જોઉ કિ ઝૂપિયએહિ ! એમઈ લમ્ભઇ પરમ ગઇ, સિચ્ચિતિ કિયએહિ || ૨. પરમાત્મા પ્રકાશમાં ‘ભાવડા' (૧.૭૯, ૨.૧૫, ૨૯, ૩૦, ૧૯૦, ૧૯૪), વેલડી' (૧.૩૨), “અવકુખડી' (૧.૧૧૫), ‘કમ્મડા' ૧.૭૭), “જીવડઉ' (૧.૭૬, ૭૭, ૮૪, ૨.૧૨૬, ૧૮૨, ૧૮૮), 'હિયવડ' (૧.૧૨૦, ૧૨ ૧), ‘પંથડા' (૨.૬૯), ‘લકૂખડો' (૨.૧૨૫), કરહડા” (૨.૧૩૬), ‘દિવહડા” (૨.૧૩૮), ‘જમ્મુડા” (૨.૧૪૩), ‘જોઇયડા (૨.૧૫૯), “સાસડા” (૨.૧૬૨), “સલડા' (૨.૧૮૭). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy