________________
૩૦
પં. શ્રી દલસુખભાઈ માલવણિયાનું પ્રકાશિત સાહિત્ય હિન્દી :-જૈન કામ (૭૬૪૭). જૈન હાનિસાહિત્ય સિંહાવતો
(૧૨૪૨). નિશીથ-મધ્યયન (૧૨૯૬). Hી મયુર
મૈનદ્ર્શન (૦૨૬૬). નર્શન સરિજાત. ગુજરાતી :- આત્મમીમાંસા (૧૯૫૩). હિન્દુધર્મ (૧૯૬૪). જૈનધર્મચિંતન
(૧૯૬૫). જૈનાગમ સ્વાધ્યાય. મહાવીર ચરિતમીમાંસા. પ્રભુશ્રી મહાવીર સ્વામીનો જીવન સંદેશ (૧૯૭૨). પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી (૧૯૭૭). ગણધરવાદ (ગુજરાતી તથા હિન્દીમાં)
(૧૯૫૨). સ્થાનાંગ-સમવાયાંગ (૧૯૫૫). અંગ્રેજી :- JAINISM (1965)
સંપાદન સમ્મતિતર્ક (અંગ્રેજી) (૧૯૩૯). ન્યાયાવતારવર્તિવૃત્તિ (૧૯૪૯). ધર્મોત્તરપ્રદીપ (૧૯૫૫-૭૧). પ્રમાણવાર્તિક (૧૯૫૯). શ્રીલોકાશાહની એક કૃતિ (૧૯૬૪). રત્નાકરાવતારિા (ભાગ ૧-૨) (૧૯૬૫-૬૮). વિશેષાવચમM (ભાગ ૧-૨) (૧૯૬૬-૬૯). ડીક્ષનરી ઑફ પ્રાકૃત પ્રૉપર નેઈમ્સ (ભાગ ૧-૨) (૧૯૭૦-૭૨) (અંગ્રેજી). સહસંપાદન - પ્રમાણમીમાંસા, (૧૯૩૯). જ્ઞાનબિન્દુ (૧૯૪૦). તર્કભાષા
(૧૯૩૯) (ત્રણેય-૫ સુખલાલજી સાથે.) દર્શન અને ચિંતન ૧-૨, (૧૯૫૭). ટન ગીર ચિંતન (૧૯૫૭). પદ્યસદ મળવો (દ્વિતીય આવૃત્તિ) (ડૉ. વાસુદેવશરણ અગ્રવાલની સાથે). જૈન સાથ્રિત્યા વૃદન્ તિહાસ (ભાગ ૧-૨) (૧૯૬૨-૭૩), નવી-કનુયોગદ્વાર સૂત્ર (૧૯૬૮). પ્રજ્ઞાપનાસૂત્ર (ભાગ. ૧-૨) (૧૯૬૯-૭૧).
મુનિશ્રીપુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ વિશેષાંક (૧૯૬૪). લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર - ગ્રંથમાળાના ૧૦૦ ગ્રંથોના તેમજ પ્રાકૃત ગ્રંથ પરિષદના રપ ગ્રંથોના પ્રધાન સંપાદક, આ ઉપરાંત અસંખ્ય સંશોધનાત્મક લેખો, નિબંધો, પ્રવચનો વગેરે વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.