________________
ગ્રંથોની તેઓએ લખેલી નકલો આજે પણ જોવા મળે છે. શ્રી યશોવિજયજી મહારાજ માટે અધ્યયન આદિમાં ઉપયોગી ઢગલાબંધ ગ્રંથોની તેમણે નકલો કરી હતી. સામુદાયિક વિષમ પ્રસંગોમાં પણ તેઓશ્રી પોતાના શિષ્યના સહકાર અને વાત્સલ્યથી ડગ્યા નથી. આવા ગુણભંડાર પરમગુરુ પ્રત્યે શ્રી યશોવિજયજી મહારાજની ભક્તિ પણ અપૂર્વ અને અખંડ હતી, અને તેથી જ પ્રસંગે પ્રસંગે તેમના મુખમાંથી “ મન્નિવનયવિજ્ઞાંટિંગને – અને “તે ગુરુના ગુણ ગાઈ શકું કેમ ગાવાને ગહગઠિયો રે. હમચડી” – આદિ વાક્યો સરી પડ્યા છે. આવી ગુરુ-શિષ્યની જોડી અંતરમાં સ્નેહ, વાત્સલ્ય અને ભક્તિની ઊર્મિઓને અનુભવી કેટલી મલકાતી હશે – એ તો તેઓ જાતે કે જ્ઞાની જ જાણી શકે.”
મૃતિગ્રંથ', “આમુખ', પૃ. ૧૦-૧૧ (ખ) વધુમાં જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૧૦૭ અને સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૨૫
અને પૃ. ૮ (ગ) “સ્વાધ્યાયગ્રંથ'પૃ. ૮ ઉપર શ્રી જયંતભાઈએ “ઉપાધ્યાય યશોવિજયજીએ
અનેક જગ્યાએ ગુરુના વાત્સલ્યનો ઉલ્લેખ કર્યો છે.” તેમ જણાવીને એક વાતની ટકોર કરી છે કે, “પણ એ નવાઈની વાત છે કે પોતાને કાશી મોકલવામાં મહત્વનો ભાગ ભજવનાર ધનજી સુરાનો
યશોવિજયજીએ ક્યાંય ઉલ્લેખ સરખો કર્યો નથી.” ૨૪. પંડિત સુખલાલજી પણ શ્રી યશોવિજયજીની વિદ્યાપ્રીતિ માટે જણાવે છે કે,
"उपाध्यायजी के ग्रन्थों के निर्माण का निश्चित स्थान व समय देना अभी संभव नहीं । फिर भी इतना तो अवश्य ही कहा जा सकता है कि उन्होंने अन्य जैन साधुओं की तरह मन्दिरनिर्माण, मूर्तिप्रतिष्ठा, संघ निकालना आदि बहिर्मुख धर्मकार्यों में अपना मनोयोग न लगा कर अपना सारा जीवन जहाँ वे गये और जहाँ वे रहे वहीं एकमात्र शास्त्रों के चिन्तन तथा नव्य शास्त्रों के निर्माण में लगा રિયા ”
- “જૈન તમષા', ર વેચ, પૃ. 3 ૨૫. જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૧૭૧, ૧૮૪ ૨૬. “સ્મૃતિગ્રંથ'માં પૃ. ૧૭૧ ઉપર શ્રી ગોરધનદાસ વીરચંદ જણાવે છે : એમની ઊંચી વધતી જતી તેજોમય દીપશિખાને નાની અને નિસ્તેજ કરવા જલી
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
40
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org