SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાયગ્રંથ' પૃ. ૧૯-૨૦માં પણ આ બંનેના મિલન અંગે માહિતી આપવામાં આવી છે. ૪. તેમના સમકાલીનોની વધુ વિગત માટે જુઓ : (ક) “મૃતિગ્રંથ', પૃ. ૮૨ અને પૃ. ૧૦૯-૧૧૦, (ખ) “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૧૯-૨૨ ઉપાધ્યાય માનવિજયજીએ “ધર્મસંગ્રહ'માં કરેલ યશોવિજયજીના ઉલ્લેખ માટે જુઓ આ પ્રકરણની ટિપ્પણ નં. ૩૨ ૫. જુઓ : “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૧ ૬. દા.ત. (ક) “જૈન તકભાષાના અંતમાં શ્રી યશોવિજયજી જણાવે છે : “પૂર્વ ચાવિશારવવિä, »ાર કરૂં યુઃ ” આ જ વાત તેઓએ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ”, “શ્રી સીમંધરસ્તવન', સમાચારી', “ઐન્દ્રચતુર્વિશતિકા', “મહાવીર-સ્તવ' (“ન્યાય-ખંડખાદ્ય ) વગેરેની પ્રશસ્તિ કે અંતમાં જણાવી છે. (જુઓ : “સ્મૃતિગ્રંથ', પૃ. ૨૪૭) પ્રતિમાશતક'ની સ્વપજ્ઞવૃત્તિના અંતમાં તેમ જ “વૈરાગ્યકલ્પલતા'ના અંતે તેમણે પોતાના ગુરુ, મગુરુનો પરિચય આપ્યો છે. (જુઓ : સ્મૃતિગ્રંથ', પૃ. ૭૨) કમ્મપડિબૃહદ્ઘત્તિ'માં તેઓ પોતાને “વિનયપ્રાણાનુગન્ના” કહે છે અને “અનેકાન્તવ્યવસ્થા માં “પવનયનુગ” કહીને પોતાના ભાઈનો ઉલ્લેખ કરે છે. (જુઓ : “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૩) (ઘ) “ઉપદેશરહસ્યપ્રકરણ”, “એન્દ્રસ્તુતિચતુર્વિશતિકા' વગેરેમાં પોતાના ગુરુ નયવિજયના ગુરુભ્રાતા જિતવિજયને પોતાના વિદ્યાગુરુ તરીકે ઓળખાવ્યા છે. (જુઓ : “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૭) ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ'માં તેઓ પોતાના વિદ્યાભ્યાસમાં ગચ્છનાયક વિજયદેવસૂરિના પટ્ટધર વિજયસિંહસૂરિની પ્રેરણા હતી તેમ નોંધીને વિશેષમાં જણાવે છે કે એમના ઉદ્યમથી અને હિતશિક્ષાથી મારો જ્ઞાનયોગ સંપૂર્ણ થયો. (જુઓ : “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૭) (ખ) (ગ) જ્ઞાનસારનું તત્ત્વદર્શન 36 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001468
Book TitleGyansaranu Tattvadarshan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorMalti K Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2000
Total Pages198
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, Philosophy, & Ethics
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy