SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ DIR 055 કલ્યાણસાગરસૂરિ રચિત શ્રીમુનિસુવ્રતસ્વામી ભગવાનની થોયનો જોડો સુવ્રત શ્રીમુનિસુવ્રત ધારક, પ્રણમું પ્રેમે ભવિજન તાર; અકલકલા દીસે પ્રભુ તાહરી, રાગરહિત શિવનારી તંવરી?. ૧ શ્રીઋષભાદિક જિનવર જે થયા, પાતિકપંક ધોઈ નિરમલ ભયા; ચઉદરાજ અલગા જઈને વસ્યા, ધ્યાનગુણે મનમંદિર ઉદ્ભસ્યા?. ૨ અરથથકી અરિહંતે ભાખીયા, સૂત્રથી ગણધરમુનિ દાખીયા; આગમ પિસ્તાલીશ સોહામણાં, સાંભળતાં લીજે તસ ભામણાં?. ૩ કટિતટિ મેખલ ખસકે ઘૂઘરી, રમઝમ કરતીચરણે નુપૂરી; રૂપે સુંદર શાસનની સુરી, “શ્રીકલ્યાણસાગરસૂરિ જય કરી?. ૪ વીરવિજયજી કૃત થાય (રાગ - પાસ જિર્ણદા વામાનંદા) સુવ્રત સ્વામી આતમરામી, પૂજો ભવિ મન ફળી, જિનગુણ ધૃણીએ પાતક હણીએ, ભાવસ્તવ સાંકળી; વચને રહીએ જૂઠન કહીએ, ટળે ફળ વંચકો, ‘વીર જિશુપાસી સુરીનરદત્તા, વરૂણ જિનાર્ચકો. (આ સ્તુતિ ચાર વખત બોલી શકાય.) 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy