SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ છN 6 જેઠ બહુલ નવમી જિનરાજ, પામ્યઉ શિવનગરીનઉ રાજ; નાણ દંસણ ક્ષાયક કેવલા, તેહજ આતમ કેરી કલા. પ્રભુ! મુઝ વીનતડી અવધારિ, ભમ્યઉ અનાદિ નિગોદ મઝારિ; વહતઉ વહત પ્રવાહિઈ વહ્યઉં, તિહ હઉ કાલ અનંતઉ રહ્યઉ. પૂર્યા ભવ ઈક સાસોસાસિ, સાધિક સત્તર પડઈ રિપુ પાસિક દુખ તણી વાત સી કહઉં ?, કેવલ વિણુ હઉં પાર ન લઉં. આવ્યઉ પકઈ રાશિ વિવહાર, તિહ પણ ભમ્યઉ અનંતીવાર; ન્યા) અરહટ ઘટિકા તણઈ, પડતઈ ચડતઈ જોગિઈ ઘણઈ. હિવ સરણ મુનિસુવ્રત સ્વામિ, આવ્યઉ જાઉં નહી તિણિ ઠામિ; વજ તણઉં પંજર એ લાઉ, કર્મ શત્રુનઉ ભય નિગ્રાઉ. રાગ દોસ મદ મચ્છર મોહ, લાગા પૂઠિઈ કરિ નિત દ્રોહ; સ્વામી ! ટાલઉ તે તેનઉ, તારઈ સેવક જે જેહનઉ. ઘણઉં કિસઉં પ્રભુ આગલિ કહઉં ?, કરઉ તેમ જિમ શિવપુર લહઉં; પ્રભુ સેવંતાં મંગલ કોડિ, પ્રણમઈ ‘પાસચંદ' કર જોડિ. - ૧૭૭૨ Jain Education International For Private & personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy