SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પમવિજયજી કૃત સ્તવન (પી) સુવ્રતસ્વામીના લાગુ ચરણે, પહ્માદેવી સુત અંજનવરણો; સુમિત્ર રાયના કુલ નગીનો, રાજ્ય તજી શુભ સંયમલીનો. જ્ઞાનના ભીના! અરજ સુણીજે, અરજ સુણી મુજ શિવસુખ દીજે. ૧ ચાર મહાવ્રત ચોખાં પાલે, ચારે ઘાતી કર્મને ટાળે; પામી પંચમ જ્ઞાન નિહાળે, લોક અલોક સાવિ અજુઆળે. જ્ઞાનના ૨ પ્રતિ પ્રદેશમાં ગુણ અનંતા, ગુણપર્યાય ભાખ્યા અનંતા; તેય પર્યાય સમ પર્યાયજ્ઞાન, તિણે અનંતુ કેવળજ્ઞાન. જ્ઞાનના ૩ જ્ઞાનથી જાણે તેણે મુનિ હોય, શુભ વ્રત પાલને સુવ્રત જોય; સ્યાદ્વાદ તારે નામે સમાણો, દાસને કીજે આપ સમાનો. જ્ઞાનના ૪ ઈણિ પરે જિનવર ઉત્તમ કેરા, પાય પમેહોય ભ્રમર ભલેરા; તે અનુભવ રસ સ્વાદ લહીને, નિજ તત્ત્વ હોય પુષ્ટ વહીને જ્ઞાનના ૫ દેવ ચંદ્રજી કૃત સ્તવન (નમણી ખમણી નેમ ન ગમણી એ-દેશી) દીઠો દરિશણ શ્રીપ્રભુજીનો, સાચે રાગે મનશું ભીનો; જસુ રાગે નિરાગી થાય, તેહની ભક્તિ કોને ન સુહાયે. પુગલ આશારાગી અનેરા, તસુ પાસે કુણ ખાયે ફેરા; જસુ ભગતે નિરભયપદ લહિયે, તેહની સેવામાં થિર રહીએ. રાગી સેવકથી જે રાચે, બાહ્યભક્તિ દેખીને માચે; જસુ ગુણ દાઝે તૃષ્ણા આંચે, તેહનો સુજસ ચતુર કિમ વાંચે. પૂરણ બ્રહ્મને પૂર્ણાનંદિ, દર્શન જ્ઞાન ચરણ રસ કંદિ; સકલવિભાવ પ્રસંગ અર્નંદિ, તેહ દેવ સમરસ મકરંદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy