SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ W9 છR થી ઇડી ઘરણી સયલ ધન ધાન, સ્વામી લીધી દીખ પ્રધાન; ફાગણ સુદિ બારસિ સુખ ઠાણ, તતખિણ પામ્યઉ ચઉથઉં નાણ. સિદ્ધિ સૌધિ ચડિવા નીશ્રેણિ, જિણવરિ મંડી ખિપક શ્રેણિ; કર્મપ્રકૃતિ એકસઉ અઠતાલ, સત્તા સત્તમિ સઉ પણયાલ. અઠમ ગુણિ પહુતા જગદીસ, પ્રકૃતિ તિહાં ઇકસઉ અઠતીસ; નવમઈ પ્રથમ ભાગ એલી. અઠમ ગુણ ઠાણઈ જેતલી. વીસ બિ ઈક સઉ આઠ બીજઈ ભાગિ, ત્રીજઈ ઈક-સઉ ચઉદસ માગિ; એવે નવમઈ ઈક સઉ તિત્તિ, સહુ ગિણઉ સઉ ઊપરિ દુન્નિ. બારમઈ દુચરમિ ઈક સઉ એક, ચરમિ નવાણઉં તણઉ વિવેક; પંચ અધિક અરસી જબ રહી, પ્રભુ તવ આવ્યા તેરમઈ વહી. ફાગુણ વદિ બારસિ કેવલી, હઉઆ જમ મન પૂગી લી; સત્તા પ્રકૃતિ પંચનઈ અસી, આઉ પ્રમાણ લગી તિહ વસી. ચઊદમ દુચરમિ આવ્યા સ્વામિ, બહત્તિરિ પ્રકૃતિ ખાઈ તિણિ કામિ; રહી તેર તે પછિમ સમઈ, ખપી સિદ્ધિ પહુતા તિણિ સમઈ ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy