________________
તુહ ગુણસું લાગો વેધજી સાવ તે તો કુણ જાણઈ તસ ભેદજી સાવ નિશિદિન રહું પ્રભુશું લીનજી સાવ જિમ જલમાં રહઈ મીનજી સાવ ૪ શ્રી નયવિજય વિબુધ રાજઈ સારા વાચક શ્રી જસવિજય ગાજઈજી સાવ સીસ‘તત્ત્વવિજ્ય કવિ ભાસઈજી સા. જિનના ગુણ ગાયાઉલ્લાસઈજી સા૦૫
પાર્થચન્દ્રસૂરિ કૃત સ્તવન
(ચઉપઈ) ભવિયણ પ્રણમઉ જિણ વીસમઉ,
તસુ ચરણે ખિણ ઈક વીસમઉ; મુનિ સુવ્રત પ્રભુ સેવા લહી,
સાય સુખ જિમ પામ્ય(મ?)ઉ સહી. અલંક્યઉ હોલિઈ જિણિ વંસ,
પઉમારાણી ઉરસરિ હંસ; સુમિત્ર નામિ નરરાય મલ્હાર,
મુનિસુવ્રત સ્વામી સુખકાર. શ્રાવણ માસ તણી પૂનિમાં,
સકલ કલા પૂરઉ ચંદ્રમા; ચવણ દિવસ એ સ્વામી તણઉ, - ત્રિભુવન માંહિ હરખ થ(ય)ઉ ઘણઉ. જેઠ અંધારી આઠમિ જમ્મ,
| ડિસિકુમરી કરઈ સુઈ કર્મ; ગર્ભિ છતઈ જણણી વ્રત ધર્યા, * તિણિ મુનિસુવ્રત નામિઈ કર્યા. અનુકમિ યૌવન વય પામિયા,
શત્રુ સર્વ હેલિઈ નામિયા; કોઈ કાલ વસી ગૃહવાસ,
નાણ પ્રમાણિ ગિણિ તે પાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org