________________
કIિC
વીરવિજયજી કૃત સ્તવન
(રાસ ધારી કી દેશી) જિણંદજી એહ સંસારથી તાર મુનિસુવ્રત જિનરાજ આજ મોહે એહ સંસારથી તારા ||આંકણી પદ્માવતી જિક નંદન નિરખી, હરખિત તન મન થાય. જિ. કરછપ લંછન પ્રભુ પદ થારે, શામલ વરણ સોહાય. શા મુત્ર ૧ લોકાંતિક સુર અવસર દેખી, પ્રતિબોધનકું આય. જિ. રાજ કાજ સબ છોડ દઈ પ્રભુ, સંજમણું ચિત્ત લાય. સંમુત્ર ૨ તપ જપ સંજમ ધ્યાનાનલથી, કર્મ ઈંધન જલ જાય. જિ. લોકાલોક પ્રકાશક અદ્ભુત, કેવલજ્ઞાન તું પાય. કે મુ. ૩ જ્ઞાનમેં ભાલી કરૂણા ધારી, જીવદયા ચિત્ત લાય. જિ. મિત્ર અશ્વ ઉપગાર કરણકું, ભરૂઅચ્છ નગરમેં આય. ભ૦મુ. ૪ અશ્વ ઉગારી બહુજન તારી, અજર અમર પદ પાય. જિ. ‘વીરવિજય” કહે મહેર કરો તો, હમને તે સુખ થાય. હમુ. ૫
તત્ત્વવિજયજી કૃત સ્તવન
(મરકલડાની દેશી) શ્રી મુનિસુવ્રતસ્વામીજી સાહિબસાંભળોમઈતો પુણ્ય સેવા પામીજી.સા. મુજ ભાગ્ય પ્રગટ હૂઉંઆજજી સાવ ભલઈ ભેટ્યશ્રી જિનરાજજી સા૦ ૧. ઘરિ આંગણિ સુરતરૂફલિઓજી સાયમન માન્યો સજ્જનમલિઓજી સાવ આજ ભાવઠિ સવિ ભાગીજી સાવ આજ શુભદશા મુજ જાગીજી સાર
આજ અમિયઈ વૂઠા મેહજી સાથે મુજ નિર્મલ હુઈ હજી સારા 8 આજ મનના મનોરથ ફલિઆજ સાવ આજ અંતરાય સવિટલિયાજી સાવ ૩
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org