SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ VI955 DIR શ્રી.૨ સમયસુંદર કૃત સ્તવન જંબુદીવ સોહામણું, દક્ષિણ ભારત ઉદાર; રાજગૃહ નગરી ભલી, અલકાપુરિ અવતાર. શ્રી મુનિસુવ્રત સ્વામીજી, સમરતાં સુખ થાય; મનવંછિત ફલ પામિયઈ, દોહગ દૂરિ પુલાય. રાજ કરઈ તિહાં રાજિયઉ, સુમિત્ર નરેસર નામ; પટરાણી પદમાવતી, શીલ ગુણે અભિરામ. શ્રી. ૩ શ્રાવણ ઉજલ પૂનિમઈ, શ્રી જિનવર હરિવંશ; માતા કુક્ષિ સરોવરઈ, અવતરિયઉ રાયસ. શ્રી. ૪ જેઠ પઢમ પખિ અષ્ટમી, જાયઉશ્રી જિનરાય; - જનમ મહોચ્છવ સુર કરઈ, ત્રિભુવન હરખ ન માય. શ્રી. ૫ સામલ વરણ સોહામણઉ, નિરૂપમ રૂપ નિધાન; જિનવર લાંછન કાછવજે, વીસ ધનુષ તનુ માન. શ્રી, ૬ પરણી નારિ પ્રભાવતી, ભોગ પુરંદર સામિ; રાજલીલા સુખ ભોગવઈ, પૂરઈ વંછિત કામ. શ્રી, ૭ નવ લોકાંતિક દેવતા, આવિ જંપઈ જયકાર; પ્રભુ ફાગણ સુદિ બારસઈ, લીધઉ સંજમ ભાર. શ્રી. ૮ ફાગુણ વદિ પ્રભુ બારસઈ, મનિ ધરિ નિર્મલ ધ્યાન; ચ્યાર કરમ પ્રભુ ચૂરિયાં, પામ્યઉ કેવલજ્ઞાન. શ્રી ૯ SE ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy