SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૦ || ઢાલ છે. તતખિણ તિહાં મિલિયા ચલિયાસણ સુર કોડિના પ્રભુના પદ પંકજ પ્રણમઈ બેકર જોડિ / બેકર જોડી મછર છોડી સમવસરણ વિરચંતિ. માણિક હેમ રૂપ મય ત્રિગઢ છત્ર ત્રય ઝલકંતિ . સિંહાસન બઈઠા તિહાં સામી ચઉવિહધરમ પ્રકાસઈ બાર પરષદા આગલિ બઈઠી નિસુણઈ મન ઉલાસઈ . તપ નઈ અધિકારઈ પખવાસઉ તપ સારા પડિવાથી લીજઈ પનરહ તિથિ સુવિચાર / પનરહ તિથિ કીજઈ ગુરૂ મુખિ લીજઈ જિણ દિન હુઈ ઉપવાસ શ્રી મુનિસુવ્રત નામ જપીજઈ વાંધી દેવ ઉલ્લાસ ! તપ ઉજમણઈ રજત પાલણઉ સોવન પૂતલિ ચંગા મોદક થાલ દેહરઈ ઢોઈ જિનવર સ્નાત્ર ચંગા તપ કીજઈ રે નિરંતર અદુખ દર્શની જેમ મન વંછિત સુખ સંપત્તિ પામી જઈ તેમ સંપત્તિ પામી જઈ લીલ કરી જઈ રાજ રિદ્ધિ વિસ્તાર ! પુત્ર મિત્ર પરિવાર પરંપર અતિ વલ્લભ ભરતાર , જસ કરતિ સોભાગ વઢઈ મહિયલ મહિમા જાણા પર ભવિ મુગતિ તણા ફલ લહિયઈ એ તપ તણઈ પ્રમાણ થિર થાપીરે ચતુર્વિધ સંઘ તણઉ અધિકારિા ભરૂચ્છિ પ્રમુખ નગરાદિક કરિય વિહાર | વિહાર કરી પ્રતિબોધી બંધગ પંચસયાં પરિવાર કાર્તિક સેઠ જિતશત્રુ તુરંગમ સુવ્રત નામ કુમાર II ત્રીસ સહસ વરસ આઉખું પાલી જગદાધારા શ્રી સમેતશિખરિ પરમેસર પહુતા મુગતિ મઝાર // ૧૨ હ ૧૩ . 2006 પ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy