________________
C
જગજીવનજી કૃત સ્તવન (ઢાલ - રામચંદ્ર કે બાગ)
.
મુનિસુવ્રત જિનરાજશું, મુજ પ્રીતિ ભલેરી રે લો. મુજ મધુકર ચાહે કેતકી, ચિત્તચંદ ચકોરી રે લો. ચિત્ત,
કમલ હસે રવિ પેખીને, મેઘ ચાહે મયૂરી રે લો. મેઘ વીંઝગ યહાં વલ્લહો, સુર ચાહે જ્યોરી રે લો. સુર૰
સૌમ્ય સુરતિ જિન તાહરી, દેખી પ્રીતિ ઘનેરી રે લો. દેખી શાંતિ સુધારસ સાધતી, નહી તુમિ અનેરી રે લો. નહી. અન્વય પદની પૂરણી, સુખ સારણિ સહેજે રે લો. સુખ. ભગતિ તારક ભય ભંજણી, મોહ ગંજણી હેજે રે લો. મોહ એહવી ભગતિ હીયર્ડે વસી, જિનરાજ તિહારી રે લો. જિન રત્નત્રયી ગુણ રાશિની, ફલી આશ અમારી રે લો. ફલી
દીવબંદર સંઘ શોભતો, ધરમી દઢ ભાવે રે લો. ધરમી અઢાર ચોવીસે માસ ચૈતરે, ગણી ‘જગજીવન’ ગાવે રે લો. ગણી ૬
X
જિનહર્ષજી કૃત સ્તવન (રાગ - તોડી)
આજ સફલ દિન ભયો સખીરી.
મુનિસુવ્રત જિનવરકી મૂરતિ, મોહનગારી જો નિરખીરી.
Jain Education International
૨
૪
આજ મેરે ઘર સુરતરૂ ઉગ્યો, નિધિ પ્રકટ ભઈ આજ સખીરી; આજ મનોરથ સકલ ફલે મેરે, પ્રભુ દેખત દિલ હરખીરી. આજ ર
૫૭
For Private & Personal Use Only
આજ ૧
o
પાપ ગયે સબહી ભવ ભવ કે, દુરગતિ દુરમતિ દૂર નખીરી; કહે ‘જિનહર્ષ’ મુગતિ કે દાતા, શિર પગરી તાકી આણરખીરી. આજ ૩
88
JOS
ভ
www.jainelibrary.org