________________
જાવિજયજી કૃત સ્તવન
(આતમ ભકિત મિલ્યા કેઈ દેવા - એ દેશી) શ્રી મુનિસુવ્રત સ્વામી હો જિનજી, સુણ સેવકની વિનતી, આ ભવસાગરથી તાર હો જિનજી, કરું તુજને બહુ મીતિ; તુજ સમ અવર ન કોય હો જિનજી, જે આગળ જઈ જાચીએ, જે નવિ પામ્યા પાર હો જિનજી, તે ીઠે કિમ રાચીએ.
જે હોવે ધનવંત હો જિનજી, તે અવરાને ઉધ્ધરે, આપ હોવે નિરધન હો જિનજી, કિમ બીજાને સુખ કરે; પામી સુરતરૂ સાર હો જિનજી, કુણ જઈ બાવલ બાથ ભરે, રતન ચિંતામણિ છોડી હો જિનજી, કહો કુણ કાચ કરે ધરે.
શાલ દાલ લહી સાર હો જિનજી, કુકસ ભોજન કુણ જમે, ગંગા જલ ઉવેખ હો જિનજી, છિલ્લર જલકો કિમ ગમે; પરિહરી પાધરો પંથ હો જિનજી, ઉવટ વાટે કુણ ભમે, તિમ તુજ આદરી સેવ હો જિનજી, અવર દેવ જઈ કુણ નમે. શ્રી મુનિસુવ્રત૦ ૩
હવે મુજ વાંછિત આપ હો જિનજી, આશા ધરી હું આવીયો, તાહરે તો બહુ દાસ હો જિનજી, મુજ ચિત્ત તુંહી જ ભાવીયો; આપશો આખર દેવ હો જિનજી, તો શી ઢીલ કરો તમે, માગવા મોટી મોજ હો જિનજી, કિમ અવસર લહેશું અને.
lJ
શ્રી મુનિસુવ્રત॰ ૧
Jain Education International
માટે થઈ મહેરબાન હો જિનજી, વેગે મુઝને તારીયે, કુમતિ પડી છે કેડ હો જિનજી, તેહને સાહિબ વારીયે; વિષધર ચાર કષાય હો જિનજી, તેહનો ભય નિવારીયે, શ્રી ખિમાવિજય પય સેવ હો જિનજી, લહી ‘જા’ કહે કિમ હારીયે.
શ્રી મુનિસુવ્રત॰ પ
XX
શ્રી મુનિસુવ્રત॰ ૨
૫૬
For Private & Personal Use Only
શ્રી મુનિસુવ્રત॰ ૪
ভ
ઇ
www.jainelibrary.org