SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ મકર રાશિ કપિ જોનિ વિરાજતા, સુંદર ગુણ ગણધારી રે.અંતરજામી. ૩ કર્મ નિજરવા ધર્યું ચિત્તશું, મૌન તે માસ ઈગ્યા રે, અંતરજામી ચંપક હેઠલ કેવલ મહોચ્છવ, અમર કરે ધોકાર રે. અંતરજામી ૪ ધ્રુવપદ એક હજારશ્ય વરીયા, તોડી અનાદિ જંજાલ રે, અંતરજામી. સિદ્ધ મંડલમાંહિ અવિચલદીપે”, રંગ અભંગ રસાલ રે, અંતરજામી૫ ધર્મકીર્તિગણિત સ્તવન (ઢાલ - દેરાણી જેઠાણી વાદ વાદી આપણ કુણજર વીશા વાજે રે કવણ જીરીયા - એકેશી) મુનિસુવ્યય જિન વીસમઉ તઉભમારૂલી, અપરાજિતથી ચવી; રાજગૃહી સુમિત્ર ઘરિ તઉ ભારૂલી, પદ્માવતી કૂખી આવી. ૧ સવણ રિખ અકાછવઉ તઉભમારૂલી, મકર રાશિ ધણુ વાસ; સામ અંગ અઢારહ ગણહરૂ ઉભમારૂલી, વરરૂવ સહસ આઉતીસ ૨ મલ્લી સુવ્યય અંતરઉ તઉ ભમારૂલી, ચઉપન વરસહ લખે; રાજગૃહી વય નાણ વલી તકે ભારૂલી, છઠ તપિ ચંપગ રૂખ.૩ ખંભદત્ત ઘરિ પારણઉતઉ ભારૂલી, સાહુણી સહસ પચાસ; તીસ સહસ વર સાધુજી તઉ ભારૂલી, જમ્મુ વરૂણ નિત પાસ.૪ તિગલખ સહસ પચાસસાવિઆતઉભમારૂલી, બહરિસહસ ઈગલાખ; સાવય દેવી અચ્છતા તઉભમારૂલી, સંમેતઈ શિવ દાખ. ૫ ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy