________________
છR
s
@ જ્ઞાનાવરણીય ક્ષયથી પ્રગટયું, અનુપમ કેવળ નાણજી; લોકાલોક પ્રકાશક ભાસક, ઉદયો અભિનવ ભાણજી.
મુનિ૪ વરસી વસુધા પાવન કીધી, દેશના સુધારસ સાર; ભવિક કમલ પ્રતિબોધ કરીને, કીધા બહુ ઉપકારજી.
મુનિ ૫ સંપૂરણ તેં સિદ્ધતા સાધી, વિરમી સકલ ઉપાધિજી; નિરૂપાધિક નિજ ગુણને વરીયા, અક્ષય અવ્યાબાધજી.
મુનિ, ૬ હરિવંશે વિભૂષણ દીપે, રિષ્ટ રતન તનુ કાંતિજી; સુખ સાગર પ્રભુ નિરમળ જ્યોતિ, જોતાં હોય ભવ શાંતિ જી.
મુનિ. ૭ સમેતશિખર ગિરિ સિદ્ધિ વરીયા, સહસ પુરૂષને સાથજી; જિન ઉત્તમ પદને અવલંબી, રતન થાયે સનાથજી.
મુનિ ૮
|
|
દીપવિજયજી કૃત સ્તવન (માથે મટુકીને મહીયની ગોરી તો- એ દેશી) શ્રી મુનિસુવ્રત જિનવર સોહતો, જ્ઞાન અનંત દિવાકરુ, અંતરજામી ચતુરરે, લેંહરીરે મોહના. માયને સુવ્રત પાલવા થયો મન, નામ ઠવ્યું તિમ સુંદરું અંતરજામી ૧ સિંહગિરિ અપરાજિત વિમાનમાં, સુર પદવી તે ભોગવી; અંતરજામી. ચવી થયો રાજગૃહીનો નરેશર, સકલ ધરાને સોહવી. અંતરજામી. શ્રવણ નક્ષત્રે જનમીયા જિનજી, તિન લોક જયકારી રે; અતરજામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org